લીલી તુવેર ના ખાખરા

આ મારા ફેમિલી ની ખૂબ જ ભાવતી વાનગી છે .આ મારી પોતાની રેસીપી છે.
#GA4 #CookpadIndia
લીલી તુવેર ના ખાખરા
આ મારા ફેમિલી ની ખૂબ જ ભાવતી વાનગી છે .આ મારી પોતાની રેસીપી છે.
#GA4 #CookpadIndia
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ લઈ એમાં રાઈ,તલ, કોપરું, વરીયાળી નાખી ૨ મિનિટ સુધી સાંતળવું.એમાં બાકી ની સામગ્રી નાખી ધીમા ગેસ પર હલાવતા રહેવું. તુવેર ના દાણા ચડી જાય ત્યાં સુધી એટલે કે ૫-૭ મિનિટ માટે સાતળવું અને એક ડીશ મા લઈ ઠંડુ થવા દેવું.
- 2
એક ડીશ મા ઘઉં નો લોટ લઈ એમાં તેલ નું મોણ નાખી મીઠું નાંખી કઠણ કણક બાંધવી. પૂરી જેવો લુવો લઈ પૂરી બનાવી એમાં એક ચમચી તુવેર નું મિશ્રણ ભરી એના ખાખરા બનાવી લેવા.જરૂર પડે તો ચોખા ની લોટ અટામણ માટે લેવો.
- 3
- 4
એક પેન લઈ એમાં ૧ ચમચી બટર લઈ બને બાજુ ગુલાબી રંગની કડક થાય ત્યાં સુધી સેકી લેવી.
- 5
ચા અથવા કોફી સાથે ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ ટામેટાં(Stuffed Tomato Recipe in Gujarati)
આ મારા મમ્મી ની ખૂબ જ ટેસ્ટી વાનગી છે.મા ના હાથ ની વાનગી નો સ્વાદ અનોખો જ હોય કેમ કે સાથે મા નો પ્રેમ હોય.#GA4 #CookpadIndia Nirixa Desai -
લીલી તુવેર દાણા ના ઢેકરા
ઢેકરા સાઉથ ગુજરાત ની ખુબ જ પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. એનો તીખો અને ગળ્યો સ્વાદ જ એના સ્વાદ ની ઓળખ છે. અને તેને ઠંડા અને ગરમ બંને રીતે ખાવા માં ટેસ્ટી લાગે છે. તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Prerna Desai -
લીલી તુવેર ના ઢેકરા (Green Tuver Dhekra Recipe in Gujarati)
# KS1# Post 2 આ એક ટ્રેડીશનલ વાનગી છે.રિયલી ખાવા ની ખૂબ જ મઝા આવી. Alpa Pandya -
તુવેર દાણા નો ભાત (Tuver Rice Recipe in Gujarati)
#FAM...આ ભાત મારા ફેમિલી મા સૌનો પ્રિય છે... Manisha Desai -
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
માંગરોલી ખાખરા
#નાસ્તો#ઇબુક૧#૨ગુજરાતી માટે નાસ્તા ની વાત ચાલતી હોય અને ખાખરા ના આવે તો કેમ ચાલે? ખાખરા એતો ગુજરાતી ની ઓળખ છે જો કે આ ખાખરા એ તેની ચાહના દુનિયાભર માં ફેલાવી છે. હવે ખાખરા માં અનેક ફ્લેવર આવે છે તો પણ જુના સ્વાદ અને ફ્લેવર ના ખાખરા ની આગવી મહત્તા છે. આજે આપણે માંગરોલી ખાખરા કેવી રીતે બનાવા એ જોઈસુ. Deepa Rupani -
અડદ ની દાળ અને બાજરી ના રોટલા(Adad Ni Dal Recipe In Gujarati)
આ ડિશ મારા ફેમિલી માં બધા ની ફેવરીટ છે.ગમે ત્યારે આપો ખૂબ જ હોંશે થી ખાય છે.આ ડિશ ખૂબ જ હેલ્ધી અને ફટાફટ બની પણ જાય છે#ફટાફટ Nidhi Sanghvi -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
લીલી તુવેર અને દહીં
#MBR5#Week 5#cookpadindia#cookpadgujarati#લીલીતુવેરઅનેદહીં#લીલીતુવેરરેસીપી#દહીં રેસીપી Krishna Dholakia -
લીલી તુવેર ના પરાઠા
#પરાઠાથેપલાફ્રેંડસ આપડે બધા શિયાળા માં લીલવાની કચોરી બનાવીએ છે મેં આજે તેના પરાઠા બનાવ્યા છે . બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂર થી ઘરે બનાવજો. Kripa Shah -
લીલી તુવેર ના પરોઠા
#ફૂટસ#ઇબુક૧#Day21આ રેસિપી શિયાળા માં મળતી લીલી તુવેર માંથી બનવા માં આવી છે Vaishali Joshi -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)
#KS1#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે. Dipika Bhalla -
લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા
#શાક#VNમારી મમ્મી થી શીખેલી નવીન ભરવા રેસીપી એટલે લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા. જનરલી રવૈયા બેસન થી ભરીને બનાવવામાં આવે છે. આ રેસીપી માં આપણે રવૈયા ને લીલી તુવેર અને કાંદા ના મસાલા થી ભરી ને બનાવશુ. આ એક નવીન અને સ્વાદિષ્ટ ડીશ છે. Khyati Dhaval Chauhan -
મલ્ટીગ્રેઈન પીઝા કપ (Multigrain Pizza Cup Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ#week2#હેલ્ધી#healthyfood#withoutbread#બ્રેડવગરઆ પીઝા કપ ઘરે બનાવેલ મલ્ટીગ્રેઈન લોટ માંથી બનાવ્યા છે. અને આ લોટ મારા પાડોશીએ મને આપ્યો હતો અને એમાંથી બીજી પણ ઘણી વાનગી ઓ બનાવી છે જેની રેસીપી આજે મુકીશ. અને આ લોટ બનાવા ની રેસીપી પણ તમને કહીશ. આ લોટ ની અરોમા કંઈક અલગ જ આવે છે. અને ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Sachi Sanket Naik -
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે. Saroj Shah -
લીલી તુવેર ના ભાત (Lili Tuver Rice Recipe In Gujarati)
#WLD લીલી તુવેર ની અનેક રેસીપી બને છે આજ મેં ભાત બનાવિયા Harsha Gohil -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe in Gujarati)
આ સાઉથ ગુજરાત ni special આઇટમ છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe in Gujarati)
ઉત્તર ગુજરાતમાં આ વાનગી ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં જ્યારે લીલા લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે ત્યારે આ વાનગી બનાવાય છે એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તમે એને રોટલા જોડે બ્રેડ જોડે સર્વ કરી શકો છો.#GA4#WEEK24 Chandni Kevin Bhavsar -
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
લીલી તુવેર નાં ટોઠા
#સંક્રાંતિ#ઇબુક૧ #૧૪ તુવેર તોઠા કાઠીયાવાડ ની ફેમસ વાનગી છે. આમ તો આ શાક માટે સૂકી તુવેર નો ઉપયોગ થાય છે. પણ અત્યારે લીલી તુવેર ની સીઝન છે તો મે આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Chhaya Panchal -
લીલી તુવેર અને સવાની ભાજીનું શાક(Lili tuver, suva bhaji sabji recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરતુવેરના દાણા શિયાળામાં આવતાની સાથે જ કચોરી ખાવાનું મન થાય કચોરી તો અવારનવાર બનાવીએ સાથે શાક પણ ખુબ સરસ લાગે આજે મેં લીલી તુવેરના દાણા માંથી સવાની ભાજી સાથે કોમ્બિનેશન કરીને ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યુ છેસવાની ભાજી આમ તો સ્ત્રીઓને સુવાવડ વખતે ખવડાવવામાં આવે છે પરંતુ એમના પણ જો ઘરમાં બધા ખાય તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે તેનાથી કમર દુખતી નથીતેને મગની દાળ નાખીને પણ બનાવી શકાય છેએકલા રીંગણ નાંખીને પણ બનાવી શકાય છેમેં આજે તુવેરના દાણા નાખીને બનાવી છેતુવેરના દાણા ના સાથે રીંગણનું કોમીનેશન કરીને પણ સવા ની ભાજી બનાવી શકાય છેસવાની ભાજી નું તુવેરના દાણા નું શાક મારો બહુ જ ફેવરિટ છેઘણા લોકો એવા હોય છે કે જેમણે કદી સવાની ભાજી ખાધી જ નથી હોતીઘણા લોકોએ તો જોઈ પણ નથી હોતીતમે એકવાર જરૂરથી ટ્રાય કરશો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
-
લીલી મેથી અને લીલી તુવેર ના (મુુુઠીયા)
#લિલીહમણાં શિયાળામાં તમામ લીલીછમ શાકભાજી મળી રહે છે. તો ભાજી વિવિધ મળે છે. તો આજે મેથીભાજી,પાલખ,સુવા,બથુંઆ,રાય ની ભાજી ..વગેરે આપણે ઉપયોગ માં લઇ ને બનાવીએ છે.મેં તુવેર ના દાણા અને મેથી ની ભાજી બેવ મિક્સ કરી ને વડી મુઠીયા બનાવ્યા છે .તેને તળી ને બનાવ્યા છે. Krishna Kholiya -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
લીલી પાપડી ની સીપ દાળ (Lili Papdi Sip Dal Recipe In Gujarati)
આ અમારા દાદી ની ખૂબ લોકપ્રિય વાનગી છે.ખૂબ જ સ્વાદિષ્ટ . મોણ વાળો રોટલો અને સીપ દાળ નું શાક,ચીભડાં નું અથાણું વાહ..ખૂબ જ સ્વાદિષ્ટ.#RC1 #GA4 Nirixa Desai -
More Recipes
ટિપ્પણીઓ