પાલક મગની દાળ(palak moong Dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી વઘાર કરો.તેમા મગ ની દાળ નાખી સહેજ ચઢવા દો.પછી તેમાં પાલક ની ભાજી ઉમેરો.
- 2
પછી તેમાં લીલાં મરચાં અને આદું નાખી હલાવી લો.
- 3
હવે બરાબર ચઢી જાય એટલે તેમાં મીઠું ઉમેરો.ભાખરી કે પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક મગની દાળનું શાક (Palak moong dal sabji Recipe in Gujarati)
#MW4#વિન્ટર_શાક#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
-
પાલક મગની દાળ (palak dal recipe in Gujarati)
#સુપરશેફ1#શાક#cookpadindia#cookpadgujપાલક પૌષ્ટિક છે. અવારનવાર તેનો કોઈ પણ સ્વરુપે ઉપયોગ કરવો જ જોઈએ. Neeru Thakkar -
-
-
-
-
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
મે આજે મગની દાળ બનાવી છે.જે સ્વાદ માં ખુબ જ સરસ બની છે.મારા ઘરમાં સૌને ભાવે છે. ઉનાળામાં શાકભાજી ખૂબ ઓછા પ્રમાણમાં બજારમાં મળે છે તેથી ઘણી વખત આપણે ગૃહિણીઓ મૂંઝવણમાં પડી જાય છે કે આજે જમવામાં શેનું શાક કરવું. ત્યારે કઠોળ બનાવવા સિવાય બીજું કોઈ ઓપશન્સ હોતું નથી. Nasim Panjwani -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
-
-
મગની દાળ અને પાલક ના ચીલા (Moong Dal Palak Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week 24#garlic આ કોનૅ પાલક ની સબ્જી બહુ જ સરસ લાગે છે, અને આમાં વધારે લસણ નો ટેસ્ટ આગળ પડતો હોય છે, એટલે બહુ જ સરસ લાગે છે આની રોટી,કુલ્ચા,નાન,કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે,મેં અહીં પરોઠા સાથે સર્વ કરી છે... મારી તો ફેવરીટ છે, તમે પણ બનાવજો , જો બાળકો ભાજી ના ખાતા હોય તો એમની માટે આ બેસ્ટ સબ્જી છે, મારી રેસીપી કેવી લાગી મને જણાવશો...!!! Velisha Dalwadi -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
સુકી મગની દાળ (Suki Moong Dal Recipe In Gujarati)
સુકી મગની દાળ એક કમંપલીટ ભોજન છે જે ગુજરાતી ઘરો માં રવિવારે લંચ માં બનાવવામાં આવે છે.સાદુ પણ પોષ્ટીક લંચ.#RC1 Bina Samir Telivala -
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14262400
ટિપ્પણીઓ (3)