મગની દાળ અને પાલક (moong dal palak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની મોગર દાળ અને ચણા ની દાળ ને 15 - 20 માટે પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ કુકર માં પાણી મુકી 1 - 2 સીટી વાગે ત્યા સુધી બાફી દો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને હીંગ ઊમેરી વઘાર કરો પછી તેમાં બારીક સમારેલી પાલક ઉમેરી હલાવી દો થોડી વાર કુક થવા દો.
- 3
પાલક બરાબર કુક થાય એટલે તેમાં વાટેલા આદુ, લીલા મરચાં લસણની પેસ્ટ ઊમેરી હલાવી દો. પછી તેમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, હડદર, કેરી ના ખાટીયા ઊમેરી હલાવી બે થી ત્રણ મીનીટ માટે કુક થવા દો.
- 4
ત્યાર બાદ તેમાં બાફેલી દાળ ઊમેરી હલાવી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો.
- 5
દાળ થઈ જાય પછી તેમાં ફરીથી ઊપર વઘાર કરો. હવે સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
મગ ની રસાવાળી દાળ (Moong Rasavali Dal Recipe In Gujarati)
આજે હું મારી ફેવરેટ દાળ ની રેસીપી શેર કરું છું.આ દાળ અઠવાડિયા માં 3 વાર બને જ છે અમારા ઘરે અને અમે એની મઝા માણીએ છે. તો ચાલો તમે પણ એની મઝા માણો. Bina Samir Telivala -
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ દાળ ની ઓળખ જ એના નામ માં છે. ત્રેવટી-- ત્રણ દાળ માં થી બનાવવા આવે છે. ભાખરી , લસણની ચટણી અને ગોળ સાથે આ દાળ બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ ખુબ જ છે.#WK5 Bina Samir Telivala -
-
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
આ પાલક મગની દાળનું શાક મારા ઘરમાં રેગ્યુલર બને છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે#GA4#Week2 Amee Shaherawala -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#winter challenge#WK5 દાળ એટલે પ્રોટીન નો ખજાનો આપણા શરીરનું જેટલું વજન હોય કેટલા ગ્રામ પ્રોટીન રોજ લેવું જ જોઈએ આપણા ગુજરાતીઓ રોજના જમણમાં દાળ ભાત હોવાના લીધે આપણને બહારથી પ્રોટીન લેવું પડતું નથી. આજે મેં ત્રણ દાળ ભેગી કરીને તેવી દાળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મગની દાળ અને પાલક ના ચીલા (Moong Dal Palak Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
પાલક મગની દાળ અને ફાડા ખીચડી (Palak Moong Dal Fada Khichdi Recipe In Gujarati)
#WKRઆ ખિચડી બહુ જ healthy છે..નાના મોટા સૌ માટે પૌષ્ટિક અને ઓછા મસાલા વાળીઆયર્ન અને ફાઇબર થી ભરપુર આવી ખીચડી Week માં બે વાર તો ખાવી જ જોઈએ..બીમાર અને અશક્ત વ્યક્તિ કે બાળક માટે બહુ જ ગુણકારી.. Sangita Vyas -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
બધી દાળ માં આ દાળ પચવા માં હલકી જલ્દી પચી જાય છે જીરા નો વગાર અને લસણ મરચા ને લીધે સ્વાદિષ્ટ લાગે છે. Bina Talati -
-
-
પાલક મગની દાળ (palak dal recipe in Gujarati)
#સુપરશેફ1#શાક#cookpadindia#cookpadgujપાલક પૌષ્ટિક છે. અવારનવાર તેનો કોઈ પણ સ્વરુપે ઉપયોગ કરવો જ જોઈએ. Neeru Thakkar -
-
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
Cook snap theme of the Week પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે. Bina Samir Telivala -
-
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
-
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍#GA4#Week2 Radhika Thaker -
-
-
-
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
લીલી ડુંગળી અને મગની દાળ નું શાક (Lili Dungli Moong Dal Shak Recipe In Gujarati)
#RC4#Week4 Dipika Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13286772
ટિપ્પણીઓ