કોબી નુ મીકસ શાક

#GA4#Week14 અત્યારે શાક લીલા બહુ જ સરસ આવે છે. મે કોબી નુ મીકસ શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધાં શાક ને પાણીથી બે ત્રણ વાર ધોઈ લેવા. પછી બધા શાક સમારી લેવા.
- 2
ગેસ ચાલુ કરી ગેસ ઉપર કુકર મુકી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી ને વધાર થવા દેવો. પછી તેમા બધાં વેજીટેબલ નાખી ને મીક્ષ કરી લેવું.
- 3
બધાં વેજીટેબલ ને બે ત્રણ મીનીટ તેલ મા કુક થવા દેવા.પછી ટામેટું સમારી ને નાખી મીક્ષ કરી લેવું. હવે બધો મસાલો નાખી ને મીક્ષ કરી લેવું. બે ત્રણ મીનીટ શાક ને કુક થવા દો. એટલે બધો મસાલો શાક મા બરાબર મીક્ષ થઈ જાય. હવે તેમાં થોડું પાણી નાખવું. શાક ચમચા થી હલાવીને મીક્ષ કરી લેવું.
- 4
કુકર નુ ઢાંકણ બંધ કરી ને ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો પંદર મીનીટ પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. શાક તૈયાર થઈ ગયું છે.
- 5
આ શાક અત્યારે શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે કોબી નુ મીકસ શાક બનાવ્યું છે. તમે પણ બનાવજો. અને કહેજો કેવું બને છે. મે શાક ને રોટલી, ઢોકળાં, કોબી નો સંભારો, પાપડ,બીટ ટામેટાં નું સલાડ અને છાશ સાથે સર્વ કયું છે.
- 6
તો તૈયાર છે કોબી નુ મીકસ શાક.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબી વટાણા નુ શાક.(Cabbage Peas sabji Recipe in Gujarati)
#GA4#Week14#Post 1#Cabbage sabji આપણા ગુજરાતીના ઘરમાં કોબીનું શાક કોઈને ન ગમતું એવું બને જ નહીં એમાં દાળ ભાત સાથે આ શાક બહુ ફાઇન લાગે છે,એમા વટાણા મિક્સ કરી કોબી વટાણા નું શાક મે બનાવ્યું છે Payal Desai -
કોબી નું શાક(Cabbage Sabji Recipe in Gujarati)
#GA4#Week14કોબી. Post1કોબી ના શાક માં બટાકા,લીલા વટાણા અને ટામેટા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
કોબી વટાણા નું શાક (Kobi Vatana Sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી વટાણા નુ શાક Deepika chokshi -
કોબી વટાણા નું શાક (Cabbage peas sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી સામાન્ય રીતે કોબી આખું વરસ મળે છે. પણ શિયાળામાં આવતી કોબીનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. સાથે શિયાળામાં લીલા વટાણા પણ ફ્રેશ અને મીઠા મળે છે. તો મે આજે કોબી વટાણાનું શાક બનાવ્યું છે. જે ટેસ્ટી અને હેલ્ધી પણ બન્યું છે. Asmita Rupani -
-
કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week14#કોબી Soni Jalz Utsav Bhatt -
કોબી- બટેટા નુ શાક
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ અને જલ્દી બની જાય છે.lina vasant
-
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
કોબીજ નુ શાક (Cabbage Recipe In Gujarati)
આ શાક અમારા ઘર મા બધા ને ખુબ જ ભાવે છે. થોડી જુદી રીતે બને છે. આમા કોબીજ ને સાવ પતલુ સુધારવા નુ છે. જાડો ભાગ કાઢી માત્ર પાન નો ઉપયોગ કરવા નો છે.આ શાક ભાખરી સાથે સારુ લાગે છે.#GA4#Week14 Buddhadev Reena -
-
-
પર્પલ કોબી બટેકા નુ શાક (Purple Kobi Bataka Shak Recipe In Gujarati)
#AM3પર્પલ કોબી ના ઘણાં બધાં ફાયદા થાય છે જેવા કે તેમાં બ્લડ વધારવાની ક્ષમતા હોય છે A C D T માં રાહત રે છે આ કોબી ખાવાથી લંગ કેન્સર ના થાય તો મે આજે આ કોબી નુ શાક બનાવ્યું છે જેથી ઘરના બધા એ રિતે ખાય તો ચાલો આપણે તેની રેસિપી જોઈએ. Shital Jataniya -
-
લીલા વટાણા નુ શાક (Green Peas Shak Recipe In Gujarati)
#FFC4અત્યારે લીલા વટાણા ખૂબ સરસ આવે છે. માટે આજે મેં લીલા વટાણા નુ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.ટેસ્ટી બન્યું છે. Ankita Tank Parmar -
કોબી,બટાકા, વટાણા નું શાક
#goldenapron3#week-7પઝલ-વર્ડ-કેબેજ,પોટેટો કોબી અને બટાકા નું શાક તો બધા ના ઘર માં બનતું જ હોઈ છે. તો આજે મેં કોબી,બટાકા અને વટાણા નાખી ને મિક્સ સૂકું શાક બનાવ્યું છે. અને મારું મનગમતું શાક છે. રોટલી,દાળભાત સાથે,ટિફિન માં પણ આપી શકાય છે. કોબી માં ફાઇબર હોવાથી સારી રીતે ડાઈ જેસ્ટ પણ થઈ જાય છે. સલાડ માં પણ તેનો મુખ્ય રીતે ઉપયોગ થાય છે. બટાકા તો બધા સાથે મેચ થાય છે.કોબી બટાકા ગોલ્ડન અપ્રોન -3આ મુખ્ય ઘટક તરીકે શાક બનાવ્યું છે. Krishna Kholiya -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
કોબીનુ શાક (Cabbage Sabji recipe in Gujarati)
#GA4 #Week14કોબી આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીનો ખૂબ ઉપયોગ થાય છે. કોબીથી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ સારી થાય છે. Chhatbarshweta -
-
બટાકા ચિપ્સ નુ શાક
#RB14 Week 14 અમારા પરિવાર નુ ઓલ ફેવરિટ બટાકા ચિપ્સ નુ શાક હોય છે જે કોઈપણ સમયે ખાવાની મ જા આવે આજ બટાકા નુ ચિપ્સ વાલુ શાક બનાવીયુ. Harsha Gohil -
🥬કોબી કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Sabji Recipe in Gujarati)
#GA4#Week14#cabbageકોબી કેપ્સીકમ નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે.આ ગરમ ગરમ શાક ને રોટલી ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
-
-
-
કોબી બટેટા નું શાક(Cabbage Potato Shak Recipe in Gujarati)
#GA4#Weak14#Cabbageહેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં કોબી બહુ સારી આવે છે. આપણે તેનો સંભારો, સલાડ બનાવતાં હોઈએ છીએ તો આજે હું તેમાંથી શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
કોબીજનો સંભારો(Cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબી નો સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેને જમવામાં સાઈડમાં પણ લઈ શકાય છે અને મેઇન શાક તરીકે પણ લઈશકાય છે. Varsha Monani -
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ડુંગળી નુ શાક (Dungri Shak Recipe In Gujarati)
FFC/6.....ખીચડી સાથે ડુંગળી નુ શાક ખાવાની મજા આવે... Jayshree Soni -
કોબીજ નુ સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
#SPR# કોબીજ નુ સલાડ#Cookpad આ સિઝનમાં કોબી બહુ જ સરસ આવે છે. અને કોબીની આઈટમ પણ બહુ સરસ બને છે. આજે મેં ફ્રેશ ગ્રીન કુમળી કોબીનું સલાડ બનાવ્યું છે. જે બહુ જ સરસ છે અને હેલ્થી પણ છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ