હેલ્ધી લાડુ (Healthy Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ દૂધમાં અંજીર અને ખારેક ના કટકા કરી પલાળો. કોપરાની છીણ કરો. ગેસ પર કડાઈ મૂકી ધીમા તાપે કાજુ બદામ પિસ્તા મખાણા કાળા સફેદ તલ શીંગદાણા તેલ કે ઘી વગર શેકવા. પછી ક્રંચી રહે તેવા ક્રશ કરવા. ગુંદ ઘીમાં તળી લેવાં. હવે જ ઘી વાળી કડાઈમાં ધીમા તાપે પલાળેલા ખારેક અંજીર અને ખજૂરને સાંતળવા. નરમ ટેસ્ટ થાય પછી ગોળ ઉમેરો.ગોળ ઓગળે અને મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં ખસ ખસ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી ઘી વાળો હાથ કરી લાડવા બનાવવા.લાડવા પર ખસખસ ભભરાવી ધીમા હાથે હાથે ગોળ કરવા. લો હેલ્ધી લાડુ તૈયાર.
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પૌષ્ટિક લાડુ (Healthy Ladoo Recipe In Gujarati)
#Immunity કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ લાડુ રોજ સવારે એક ખાવાથી હ્રદય અને મગજને પોષણ આપે છે.આંતરિક શકિતને વધારી ક્ફ્માં પણ રાહત આપે છે. Vaishali Thaker -
-
-
-
હેલ્ધી મિલ્કશેઈક(healthy milkshake recipe in Gujarati)
#GA4 #week2બાળકો અને વડીલો ને એકસાથે બધા ન્યુટ્રીશન મળે તે માટે ફટાફટ બની જાય એવું મિલ્કશેઈક જે બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
-
માવા પાક (Mawa Paak Recipe In Gujarati)
#CRમેવા - પાગ / માવા - પાક જન્માષ્ટમી નિમિતે આપણે ઘર ઘર માં " મેવા - પાગ " નો ભગવાન ને ભોગ ધરાવીએ છીએ. જેમાં ફક્ત બધા ડ્રાયફ્રૂટ્સ, સૂકું નારિયેળ, મખાણા, ગુંદ... બધું શેકીને, પાઉડર કે દરદાર બનાવીને તેની મીઠાઈ બનાવીએ છીએ. તો ચાલો જોઈએ " " મેવા - પાગ "ની રેસિપિ. Asha Galiyal -
-
લાડુ(Ladoo Recipe in Gujarati)
Week-9 #druits#post--2#GA4#week9શિયાળામાં વસાણા તરીકે અને દિવાળીમાં એક સ્વીટ તરીકે ખાઈ શકાય તેવા આ ડ્રાયફ્રૂટ્સ ના લાડુ ખૂબ જ હેલ્ધી અને ઇમ્યુનિટી વર્ધક છે. તો આ દિવાળીએ આપ પણ આ લાડુ જરૂરથી બનાવો. Shilpa Kikani 1 -
મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
#DIWALI2021હેલ્ધી અને પૌષ્ટિક લાડુ ખાવા કોને ન ગમે? મને તો બહુ ભાવે.ક્યારેક બાળકો આખા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ના પાડતા હોય છે ત્યારે તેમને આ રીતે લાડુ બનાવી દઈએ તો તે હોશે હોશે ખાય છે. Ankita Tank Parmar -
પ્રોટીનબાર(Protein bar recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં ઠંડી ચાલુ થાય અને પોષક તત્વોની ભરપૂર વાનગીઓ દરેકના ઘરમાં બનવાનું ચાલુ થઈ જાય બરાબર ને.....કુકપેડના જન્મદિવસના સેલિબ્રેશનમાં મેં આજે હેલ્થી ન્યુટ્રીઅન્ટ્સ અને એનર્જીથી ભરપૂર પ્રોટીનબાર બનાવ્યા. Ranjan Kacha -
-
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
આજે ગણેશ ચોથ એ ગણપતિદાદાને ભાખરી ના લાડુ ખૂબ જ પ્રિય છે Minakshi Mandaliya -
-
ખજૂર અંજીરના લાડુ (khajur Anjir na ladoo recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post19#માઇઇબુક#પોસ્ટ20 Sudha Banjara Vasani -
-
-
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2શિયાળા ની ઋતુ એટલે આખા વર્ષ ની એનર્જી આરોગ્ય ને સમેટી લેવા ના દિવસો લીલા શાક ભાજી ફળ અને આરોગ્યપ્રદ વસાણા નું સેવન કરવાથી આખા વર્ષ દરમિયાન સારી તંદુરસ્તી જળવાઈ રહે છે સાલમ પાક એટલે બળ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે Dipal Parmar -
પંજીરી સ્ટીક(Panjiri stick Recipe in Gujarati)
#MW1ઠંડીની મોસમ જામી છે.આખા વર્ષ ની એનર્જી એકઠી કરવાની મોસમ છે.ત્યારે હેલ્ધી તેજાના અને ડ્રાયફ્રૂટસથી ભરપૂર પંજાબી સ્ટાઈલ આટા પંજીરી પણ સ્ટીકસ!!! Neeru Thakkar -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#week14ચૂરમા ના લાડુચૂરમા ના લાડુ બધા ના ઘર માં બનતા હોય છે.બનાવવાની રીત બધા ની અલગ - અલગ હોય છે. ગુજરાત માં ગણપતિ ઉત્સવ, હનુમાન જ્યંતી,જેવા પ્રસઁગોપાત લાડુ બનાવવામાં આવે છે.પિતૃકાર્ય માં પણ લાડુ બને છે.મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે. જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવું છું Jigna Shukla -
-
ડ્રાયફ્રુટ & ખજૂર લાડુ (Sugar Free Sweet | Healthy and Tasty Dates Balls | Winter Special)
#CookpadTurns4#ડ્રાયફ્રુટલાડુ#ખજૂરલાડુ #SugarFreeSweet #KhajurLadoo #Healthy #Tasty #DatesBalls #WinterSpecial FoodFavourite2020 -
-
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
#GA4#Week18 ફ્રેન્ડ ઉતરાયણ હોય અને આપણે ચીકી ન બનાવી એવું તો બને જ નહીં આજે મેં પણ ચીકી બનાવી છે.... Kiran Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15121656
ટિપ્પણીઓ