પાલક શોરબા(palak shorba Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલા માં ૨૦૦ ગ્રામ પાલક બોઇલ કરો એમાં ચપટી મીઠું નાખી ચડવા દો પછી એની પ્યુરી તૈયાર કરો
- 2
R'હવે એક પેનમાં બટર લો અને તેમાં પ્યુરી નાખી ઉકાળો પછી એમાં કૉકોનટ મિલ્ક નાખી એમાં મારી પાઉડર અને સિંધાલણ નાખી ઉકાળો
- 3
હવે એને એક બોલ મા લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પૂરી(Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9આ પૂરી ચા સાથે ખૂબ સારી લાગે છે Vandana Tank Parmar -
પાલક ધન્યા શોરબા (Spinach Coriander Shorba recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge#week3#palaksoup#spinach#soup#SHORBA#coriander#CookpadIndia#COOKPADGUJRATI પાલકમાં આર્યન, કેલ્શિયમ, ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે. શિયાળામાં પાતળા પાનાની પાલક મળતી હોય છે, જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને તે ગુણકારી પણ છે. આંખનું તેજ, ચામડીના રોગ, પેટના રોગ, હિમોગ્લોબીન ની તકલીફ વગેરે સમસ્યામાં પાલક ખૂબ જ ઉપયોગી છે. અહીં મેં પાલકનો creamy soups તૈયાર કર્યો છે તેની સાથે કોથમીર નો વઘાર તેમાં ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
પાલક સુપ(Palak soup in Gujarati)
#GA4#week16#Spinchsoupપાલક માં આયઁન નું પ્રમાણ ખુબ વઘારે હોય છે.પાલક નો ટેસ્ટ બાળકોને ઓછો પસંદ આવે છે.આ રીતે સુપ બનાવી ને ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
-
-
પાલક નાચોસ (Palak Nachos Recipe In Gujarati)
#MBR3#Week3Post 1#cookpad#cookpadindia#cookpadgujaratiનાચોસ એ આમ તો મેક્સિકન રેસીપી છે પણ આપણે બધા જ ટેસ્ટી નાચોસ અલગ અલગ ફ્લેવરના બનાવીને ખાતા હોઈએ છીએ. નાચોસ લોટને બાફીને પણ બનાવી શકાય છે.અહીં મેં પાલક પ્યુરી નાખીને નાચોસ બનાવ્યા છે. નાચોસ તળયા બાદ તેનો કલર ચેન્જ થઈ જાય છે . જેટલો પહેલા ગ્રીન દેખાય તેટલો રહેતો નથી. Neeru Thakkar -
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
-
-
પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
#RC4#CookpadIndia#Cookpad_gujaratiપાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. પાલક અને પનીર બંને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.પરંતુ આજે આપણે સબ્જી નહિ પરતું પાલક પનીર ની જ સામગ્રીનો જ ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે.જે ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ઘણી મમ્મીઓ એ વાતને લઈને ટેન્શનમાં રહ્યા કરતી હોય છે કે અંતે તે પોતાના બાળકના લંચબોક્સમાં એવું તો શું બનાવી આપે જે તેમનું બાળક ફિનિશ કરી દે અને સ્વાસ્થ્ય પણ સારું રહે. તો તેના માટે બનાવો પાલક પનીર ચીલા.જે પનીર અને પાલક ને લીધે પૌષ્ટિક પણ છે અને બાળકો ચટણી અને કેચપ સાથે શોક થી લંચબોક્સ ચોક્કસ થી ફિનિશ કરી આવશે. Komal Khatwani -
પાલક ટિક્કી(Palak tikki recipe in Gujarati)
#ફટાફટપાલક ટિક્કી પૌષ્ટિક ગુણોથી સભર છે તેમાં કાચા કેળા, ફણગાવેલા મગ નાખવાથી વધુ સ્વાદિષ્ટ બને છે . Nita Mavani -
પાલક ના શક્કરપારા (Palak Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#childhood#Weekend Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
પાલક પનીર સ્ટફ બન(palak paneer stuff bun recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરજેમ આપણે પાલક પનીર પરાઠા બનાવતા હોય છે એ જ રીતે. મેં પાલક પનીર બન બનાવ્યા છે આ એક ફ્યુઝન રેસીપી જેને મેં ઇન્ડિયન ટેસ્ટ માં બનાવી છે પાલક અને પનીર બન્ને નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પસંદ થી ખાતા હોય છે અને જોવામાં પણ ખુબ જ સરસ લાગે છે Kalpana Parmar -
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#Week10#soup હેલ્ધી,ડિલિશીયસ એન ક્રીમી પાલક સુપ😋😋😋 વીથ રીચ સોર્સ ઓફ આયૅન..... Bhumi Patel -
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend 4#happy cookingઆ રેસિપિ હિમોગ્લોબીન તેમજ પ્રોટીન થી ભરપૂર તો છે જ સાથે સાથે તેમાં પનીર હોવા થી બાળકો ને પણ ખુબજ ભાવે છે Kirtee Vadgama -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
પાલક સબ્જી (Palak Sabji recipe in Gujarati)
#MW4શિયાળામાં તમામ લીલી ભાજી મળે છે. ત્યારે તંદુરસ્તીનો વિકલ્પ એવી પાલક ની ભાજી એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મેં પાલકની ભાજીમાં sweet corn એડ કરી અને શાક બનાવેલ છે. Neeru Thakkar -
-
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
બેબી કોર્ન પાલક સબ્જી (Baby Corn Palak Sabji Recipe in Gujarati)
#GA4#week20#baby corn#cookpadindia Kajal Mankad Gandhi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269426
ટિપ્પણીઓ