રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં છોલે લો. એને ધોઈ ૭-૮ કલાક પાણી માં પલાળી રાખો..
- 2
હવે પલળેલા છોલે ને કુકર માં બાફી લો
- 3
હવે એક વાસણમાં ઘી અથવા તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો
- 4
જીરૂ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખી એને સાંતળો એ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ અને ટામેટા ઉમેરો.. અને મીઠું સ્વાદાનુસાર નાખી હલાવો ટામેટા જલ્દી સોફ્ટ થઈ જશે
- 5
ટામેટા સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા છોલે નાખો. એમાં મરચું અને છોલે મસાલા નાખી ૬-૭ મિનિટ માટે ઉકાળો.. બરાબર થઈ જાય એટલે એમાં લીલા ધાણા નાખો.. તો તૈયાર છે ટેસ્ટી છોલે.. એની સાથે પરાઠા ભટુરે પૂરી વગેરે સર્વ કરી શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
-
-
-
છોલે ટીકી ચાટ (Chhole Tiki Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujarati ચટપટી વસ્તુ નું નામ સાંભળી ને જ મોઢા માં પાણી આવી જાય અને ખાવા ની તો શુ વાત થાય અહાહા...... તો મેં એક એવી ડીશ બનાવી જે બધા ને બહુ જ ભાવે છોલે અને આલુ ટીકી જે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. Alpa Pandya -
-
-
-
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#GA4#Week6પૂરી કે ભટુરા સાથે સ્વાદિષ્ટ છોલેચણા ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
-
-
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2પંજાબીછોલેઆ પંજાબ ની વાનગી છે. પરંતુ આખા ભારત પ્રખ્યાત છે બ્રેકફાસ્ટ કે લંચ,ડિનર માં ગમે ત્યારે ખાઈ શકાય છે. મારાં ઘર માં તો બધા ની ઓલ ટાઈમ ફેવરીટ છે. Jigna Shukla -
-
અમૃતસરી છોલે કુલચા (Amrutsari Chhole Kulcha Recipe in Gujarati)
#નોર્થપંજાબ માં અમૃતસરી છોલે કુલચા ખૂબ જ ફેમસ છે જે આજે મે ઘરે બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા અને ખૂબ જ સરળ રેસિપી છે. અને અમૃતસરી છોલે કુલ્ચા સાથે મે ડુંગળી મરચા અને આલુ મસાલા સબ્જી પણ સર્વ કરી છે. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14279695
ટિપ્પણીઓ (2)