વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આગલા દિવસે સાંજે રોટલા બનાવી લેવા. તેને ઠંડા થાય એટલે ભૂકો કરી દેવો. બીજા દિવસે સવારે રોટલા ને હાથથી મસળી ઝીણો કરી દેવો.
- 2
કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીમડો અને લીલા મરચાના ટુકડા નાંખી વઘાર કરો. પછી તેમાં રોટલા નો ભૂકો,મીઠું,મરચું પાઉડર, હળદર નાખી હલાવી લો. તેને બે મિનિટ માટે શેકી લો. હવે ગેસ બંધ કરો.
- 3
હવે રેડી છે વઘારેલો રોટલો તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છાશમાં વઘારેલો બાજરી નો રોટલો (Chaas Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
#FFC1#food festival વિસરાયેલી વાનગી. (છાશમાં વઘારેલો બાજરીનો રોટલો) Jayshree Doshi -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વઘારેલા બાજરા નો રોટલો (Vagharela Bajra Rotlo Recipe In Gujarati)
બાજરી ના રોટલા વઘારેલા Jayshree Doshi -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#વીસરાતી વાનગી# cookpadgujrati# cookpadindia#home made Shilpa khatri -
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri Bhumi Rathod Ramani -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
શિયાળા ના બધા જ લીલાં શાકભાજી નાખી ને બનાવી શકાય તીખું ને સ્વાદિષ્ટ Shilpa khatri -
-
વઘારેલો રોટલો (Vagharelo rotlo Recipe in Gujarati)
45 વર્ષ જૂની મારા પિયરની સવારના નાસ્તાની વાનગી છે જે તમને ગમશે Sonal Doshi -
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
-
વઘારેલો રોટલો (Vagharelo રોટલો Recipe in Gujarati)
#GA4#Week24#Bajra આ રેસિપી મારા દાદી ની છે આ રોટલો મારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે છે તે હેલ્ધી પણ છે અને યમ્મી પણ છે આ રીતે વઘારેલો રોટલો આપવાથી છોકરાઓ ખૂબ ખુશ થઈ જાય છે આ વઘારેલો રોટલો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ વઘારેલો રોટલો
મિત્રો શિયાળામાં કાઠીયાવાડી રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે જેમાં ભરપૂર ડુંગળી અને લસણ હોય છે અને આજે મેં આ વઘારેલો રોટલો આપણા કુક પેડના ઓથર શ્રી સુનિતા વાઘેલા ની રેસીપી ને અનુસરીને બનાવ્યો છે ખૂબ જ મસ્ત બન્યો હતો થેન્ક્યુ સુનિતાબેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15458588
ટિપ્પણીઓ