ચોકોબ્લાસ્ટ કોન (Chocoblast Cone Recipe In Gujarati)

#Christmas Tree (chokoblast corn )
#CCC
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિલ્કિબાર ચોકલેટના ટૂકડાઓ કરી ને પેનમાં પાણી ઉકાળવું.પાણી બોઈલ થાય ત્યારે બીજા વાસણમાં ચોકલેટના ટૂકડાઓ ને ઉપરથી પકડીને મેલ્ટ કરવી.
- 2
જેવી ચોકલેટ મેલ્ટ થાય ત્યારે તેમાં 2થી 3 ડ્રોપ ગ્રીન કલર એડ કરી લેવું.
- 3
પ્યોર ચોકોબ્લાસ્ટ કૉન ને લોન્ગ ટુથ પીક સાથે જોઈન્ટ કરો.જેથી ગ્રીન કલરમાં સરળથી ડીપ કરી શકાય. ગ્રીનકલરનાં મિશ્રણમાં ડીપ કરી 2મીનીટ સેટ થવા દો.ઉપરથી સ્પ્રિંક્લ બોલ્સ એડ ઉપરથી સ્પરિંક કરો.રેડી છે ક્ર્રીસમસ ટ્રી રેડી થઇ ગયા છે.
- 4
રેડી કરેલ ટ્રીમાંથી ટૂથપીક કાઢી લો. સર્વિગ ટ્રે પર મૂકી દો.સૌ પ્રથમ ઓરિયો બિસ્કિટ લો તેનાં પર ટ્રી મુકો.
- 5
સેંટરમાં ઓરિયો બિસ્કિટ મુકી તેના ઉપર મિલ્કિ વ્હાઈટ ચોકલેટ મેલ્ટ કરેલ મુકી તેનાં પર ચેરી મુકી ઉપરથી સ્પ્રિંક્લ બોલ્સ એડ કરી લેવાં.
- 6
હવે આપણા ક્રિસમસના ટ્રી રેડી થઇ ગયા છે..તેની આજુબાજુ ડેકોરેશન કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ ટ્રફલ (Chocolate Truffle Recipe In Gujarati)
#CCC#christmas special#choclate truffle Heejal Pandya -
-
-
ઓરિયો ડેઝર્ટ (Oreo Dessert Recipe In Gujarati)
#suhaniએક ઝડપથી બનતું અને ઈઝી એવું ડેઝર્ટ સુહાની જી એ બનાવેલું મેં આજે બનાવેલું ખરેખરમાં બહુ સરસ બનયું Dipal Parmar -
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
-
સ્ટ્રોબેરી માસઁમેલ્લો ચોકલેટ(Strawberry marshmallow Chocolate Recipe In Gujarati)
#CCC Shrijal Baraiya -
-
ટુટી ફ્રુટી સ્પોન્જ કેક (tutti frutti sponge cake recipe in gujarati)
#ccc#christmas challenge#cookpad's Suchita Kamdar -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા પુત્ર પિ્ય#CCC# Christmas challenge# chocolate cake chef Nidhi Bole -
ચોકલેટ ઓરિયો મિલ્કસેક(Chocolate Oreo Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK4 Hema Paresh Mehta ( Hemangini ) -
-
ઝીબ્રા કેક (Marble cake without egg Recipe in Gujarati)
#ccc#christmas cake#cookpadindia#COOKPADGUJRATI#egglesscake सोनल जयेश सुथार -
-
ઓરિયો ચોકલેટ લોલીપોપ (Oreo Chocolate Lolipop Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
નાચોસ (Nachos Recipe in Gujarati)
#CCC#Christmas#MyRecipe1️⃣6️⃣#PAYALCOOKPADWORLD#cookpadindia#porbandar#cookpadgujrati Payal Bhaliya -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Shake Recipe in Gujarati)
#GA4#WEEK4જલદી થી અને સરળ રીતે બની જાય એવો તેમજ નાના મોટા બધા ને ગમે એવો મિલ્ક સેક આજે મેં અહી બનાવ્યો છે,આ મિલ્ક સેક મા મેં ચોકલેટ નો ઉપયોગ કર્યો છે જે નાનાબાળકો ને ખૂબ પસંદ હોય છે.તમે પણ જરુર પસંદ કરસો. Arpi Joshi Rawal -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (24)