ચીઝ આલુપુરી (Cheese Alu Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી બનાવવા માટેની રીત ઘઉં મેંદા નો મિક્સ લોટ લઇ તેમાં ૧ ટેબલ સ્પૂન તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરી લેવું
- 2
નાની નાની પૂરી તૈયાર કરી લેવી મીડીયમ તેલમાં તળી લેવી પૂરીને કડક થવા દેવાની નહીં
- 3
સબજી બનાવવા માટે ની રીત 2 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકી ૧ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ નાખી લેવુ અને બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં બાફેલા વટાણા સમારેલા બાફેલા બટાકા સ્વાદ અનુસાર બધા મસાલા કરી લેવા પછી તેમાં 1/2 કપ પાણી નાખી અને બધા મસાલા બરાબર મિક્સ થાય ત્યાં સુધી ગેસ પર રહેવા દેવું
- 4
કોકમ ની ચટણી બનાવવા માટેની રીત બાફેલા કોકમમાં 1/2 ચમચી ગોળ 1/2 ચમચી લાલ મરચુ ૧ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું મિક્સર જારમાં ક્રશ કરી લેવું ત્યાર પછી ગ્રીન ચટણી તૈયાર કરવી
- 5
એક પ્લેટમાં પૂરી ગોઠવી તેના ઉપર એક ચમચી સબ્જી મૂકો પછી તેના ઉપર 1/2 ચમચી કોકમની ચટણી પછી ગ્રીન ચટણી પછી તેના ઉપર સમારેલા કાંદા અને સેવ મૂકો ચીઝ અને કોથમીરથી ગાર્નિશિંગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ આલુપુરી (Cheese Aloo Poori Recipe In Gujarati)
#CDYમારા મમ્મીએ આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આલુ પૂરી ની સરપ્રાઈઝ આપી અને મારી અને મારા ભાઈ ફેવરેટ ડિશ છે આલુપુરી મારી મમ્મી મારી લાઈફ લાઈન છે આઇ લવ યુ સો મચ Hinal Dattani -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise frenki recipe in gujarati)
#goldenapron3Week 7#potato Ravina Kotak -
-
-
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
-
આલુપૂરી (Alu Puri Recipe in Gujarati)
#EB#week8...આલુપુરી એ એક ચાટ ની વાનગી છે. જે ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખૂબ જ પસંદ પડે એવી વાનગી છે. આલૂપુરી એ સુરત શહેર ની ખૂબ જાણીતી ચાટ ડીશ છે જેને રાંદેર ની પ્રખ્યાત આલૂપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મે પણ આજે ખૂબ જ ટેસ્ટી એવી આલૂપૂરી બનાવી છે. Payal Patel -
-
-
-
-
-
-
-
-
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
More Recipes
ટિપ્પણીઓ