મેથી પાલકના થેપલાં (Methi palak Thepla Recipe in Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#GA4#Week20..થેપલા સહેલી ને ઝટપટ તૈયાર થતી વાનગી છે.ને મરચાં દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે'.

મેથી પાલકના થેપલાં (Methi palak Thepla Recipe in Gujarati)

#GA4#Week20..થેપલા સહેલી ને ઝટપટ તૈયાર થતી વાનગી છે.ને મરચાં દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે'.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૨ વાટકીઘહુનો લોટ
  2. ૧ વાટકીબાજરીનો લોટ
  3. ૧ ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. ૧ વાટકીમેથી
  5. ૧ વાટકીપાલક ભાજી
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીમીઠુ
  8. પાણી જરૂર મુજબ
  9. ૧ ચમચીગોળ
  10. ૧ ચમચીજીરૂ ને અજમો મીક્સ
  11. લીંબુ
  12. ૨ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટ મિક્સ કરો.તેમા મેથી પાલક નાખી બધા મસાલા નાખી તેલ નાખી બાંધી દો.

  2. 2

    પાલક ને પાણી મા ઉકાળી ને નાખી ને એ પાણીથી લોટ મા‌ નાખી દો.

  3. 3

    પછી લોટ માં મેથી નાખી બાંધી દો.પછી લોટ રોટલી જેવો બાંધી દો.ને પતલુ વણી લો.ને શેકી લો.

  4. 4

    તેલ વધુ નાખો આગળ પાછળ ફેરવી શેકી લો.ને દહીં મરચાં કે ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

ટિપ્પણીઓ

Similar Recipes