જુવાર મસાલા રોટલા (Jowar Masala Rotla Recipe In Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen

જુવાર મસાલા રોટલા (Jowar Masala Rotla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામજુવારનો લોટ
  2. ટુકડોઆદુ
  3. 4 કળીલસણ
  4. 4/5 નંગમરચાં
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. જરૂર પ્રમાણેકોથમીર
  7. 1/2 ચમચીધાણા-જીરુ પાઉડર
  8. ચપટીહિંગ
  9. 1/2 ચમચીહળદર પાઉડર
  10. 2 ચમચીલાલ મરચું પાઉડર
  11. જરૂરિયાત મુજબશુદ્ધ ઘી
  12. જરૂરિયાત મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદુ,લસણ,મરચાં,કોથમીર ચીલી કટર ની મદદથી પેસ્ટ કરી નાખો.

  2. 2

    હવે એક બાઉલ માં જુવારનો લોટ લો
    તેમા મીઠું સ્વાદ પ્રમાણે,હિંગ ચપટી,ધાણા-જીરુ હળદર પાઉડર,લાલ મરચું પાઉડર નાખો.

  3. 3

    હવે બનાવેલી પેસ્ટ નાખો અને પાણી જરૂરિયાત મુજબ લોટ બાંધી લો

  4. 4

    લોટ ના લુઆ બનાવી ને હલકે હાથે વણી લો.

  5. 5

    વણેલા રોટલા ને લોથી માં ઘી નાખી ને શેકી લો.

  6. 6

    પ્રોપર બને સાઈડ બ્રાઉન થઇ ત્યાં સુધી શેકી લો,
    રેડી છે મસાલા જવાર રોટલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર

Similar Recipes