મેક્સિકન બિન બરિતો (Mexican Bean Burritos Recipe in Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

આ વાનગી બનાવવાની પ્રેરણા મૃણાલ ઠક્કર પાસેથી શીખવા મળી છે,જેને cookpad માં ઝૂમ લાઇવ દ્વારા અમને સહુ ને શીખવાડી છે.thanx મૃણાલ

મેક્સિકન બિન બરિતો (Mexican Bean Burritos Recipe in Gujarati)

આ વાનગી બનાવવાની પ્રેરણા મૃણાલ ઠક્કર પાસેથી શીખવા મળી છે,જેને cookpad માં ઝૂમ લાઇવ દ્વારા અમને સહુ ને શીખવાડી છે.thanx મૃણાલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ થી ૨ કલાક
૩ લોકો
  1. ટર્ટિયા
  2. ૧ કપમેંદો
  3. ૧ કપપીળી મકાઈ નો લોટ
  4. ૧ ચમચીતેલ
  5. ગરમ પાણી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. બીન્સ
  8. ૧ કપરાજમાં
  9. ડુંગળી
  10. ૧ ચમચીલસણ
  11. ૧ ચમચીતેલ
  12. ૧ ચમચીબટર
  13. ચમચી
  14. ૨ ચમચીસોસ
  15. ૧ ચમચીમરી પાઉડર
  16. ૧ ચમચીજીરૂ પાઉડર
  17. ૧ ચમચીમિક્સ હર્બસ
  18. સાવર ક્રીમ
  19. ૧ કપફ્રેશ મલાઈ
  20. ૧ કપહંગ કર્ડ
  21. મરી પાઉડર
  22. મીઠું
  23. 1/2 લીંબુ
  24. સાલસા
  25. ટામેટા
  26. કેપ્સીકમ
  27. ઝીણી ડુંગળી
  28. ૨ ચમચીસોસ
  29. ૧ ચમચીમરચું
  30. ૧ ચમચીમરી
  31. રેપ સ્તફિંગ અને ગરનીશિંગ માટે
  32. બટર શેકવા માટે
  33. ચીઝ
  34. કોબીજ,કેપ્સિકમ અને ડુંગળી ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

૧ થી ૨ કલાક
  1. 1

    બંને લોટ મિક્સ કરી તેમાં તેલ નાખી લોટ બાંધી ૪૦ મિનિટ રહવા દેવો

  2. 2

    એક પેનમાં તેલ અને બટર લઈ તેમાં ડુંગળી સાંતળો,ત્યારબાદ તેમાં લસણ ઉમેરો,અને મીઠું, શેકેલુ જીરું પાઉડર અને મરી તથા મિક્સ હર્બ નાખો અને લાલ મરચું પાઉડર નાખો.અને થોડી વાર કૂક થવા દો.

  3. 3

    એક બાઉલ માં હંગ કર્ડ,મલાઈ મીઠું અને મરી નાખી વ્હીપ કરી લો

  4. 4

    ગેસ પર કેપ્સિકમ અને ટામેટા શેકી,તેની છાલ ઉતારી લો,અને ચોપર થી કટ કરી લો તેમાં મીઠું મરી, ખાંડ, સોસ ઉમેરી રાખી દો

  5. 5

    ટર્ટીયા ના લુવા કરી લઈ તેને શેકી લો હલ્ફ કૂક કરી લેવા પછી ફર થી શેકવા નાજ છે

  6. 6

    એક રોટલા પર પેહલ રાજમાં નું સ્ટફિંગ,પછી સાલસા એના પર સવાર ક્રીમ. પછી કોબીજ કેપ્સિકમ અને ડુંગળી અને ચીઝ ખમનીને રેપ વાળી પેન માં બટર લગાડી ને શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes