જુવાર દૂધી & કોર્ન ના મુઠીયા (Juvar Dudhi Corn Muthiya Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

જુવાર દૂધી & કોર્ન ના મુઠીયા (Juvar Dudhi Corn Muthiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. તપેલી જુવાર નો લોટ
  2. ૧ વાટકીચણા નો લોટ
  3. વાટકો દૂધી નુ ખમણ
  4. ૧ કપસ્વીટ કોર્ન ના દાણા
  5. ૧ કપસમારેલી ધાણા ભાજી
  6. ૨ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીધાણજીરૂ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧/૨ ચમચીખાંડ
  11. ૧/૨ કપદહીં
  12. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  13. ૨ ચમચીતેલ
  14. ૧/૨ ટી સ્પૂનમીઠા સોડા
  15. ૧ ચમચીજીરૂ
  16. ૧ ચમચીતલ
  17. ૧ ચમચીરાઈ
  18. લીમડાની ડાળ
  19. તમાલ પત્ર
  20. ચપટીહિંગ
  21. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પેલા લોટ ચારી લેવો ને બીજું બધું સમારી લેવું

  2. 2

    પછી તેમાં ખામનેલી દૂધી કોર્ન ને આદુ મરચાં ની પેસ્ટ એડ કરી બધા મસાલા કરવા ને દહીં નાંખી લોટ બાંધવો

  3. 3

    પછી તેના મુઠીયા વારી ને સ્ટીમ કરવા મૂકવા

  4. 4

    ને વચે વચે ચેક કરી લો આપડું ચાકુ સાફ નીકળે એટલે આપના મુઠીયા પાકી ગયા પછી તેને મોટા વાસણ માં કાઢી વરાળ નીકળી જાય એટલે કટકા કરી લેવા

  5. 5

    પછી તેમાં સ્વાદ મુજબ મરચુ મીઠુ ને ખાંડ નાખી વઘાર કરવો

  6. 6

    આ રીતે આપના મુઠીયા થઈ ગયા રેડી

  7. 7

    હવે આપને જે પસંદ હોય ચટણી કે ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes