શેકેલા પૌંવા નો ચેવડો (Roasted Poha Chivda Recipe In Gujarati)

Pankti Baxi Desai @pankti1973
જુદા જુદા કલર વાળો ચેવડો સરસ દેખાય. 😋
શેકેલા પૌંવા નો ચેવડો (Roasted Poha Chivda Recipe In Gujarati)
જુદા જુદા કલર વાળો ચેવડો સરસ દેખાય. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંવા ને કોરાજ સેકી લેવા
- 2
શીંગ અને દાળીયા ને વારા ફરતી તળી લેવા.
- 3
સેવ માટે એક કપ ચણા નો લોટ લઈને તેમા મીઠું, હળદર અને પાલખનો રસ જોઈ એટલો નાંખીને લોટ બાંધી ને સંચા થી સેવ પાડીને તળી લેવી.
- 4
કાજુ ને સેજ ઘી માં સેકી લેવા.
- 5
પછી એક મોટા લોયાં માં બે ચમચા તેલ લઈને મરચા નાં કટકા બે- ત્રણ,હળદર, હીંગ નાખીને સફેદ પૌંવા ઉમેરવા.
- 6
પછી શીંગ, દાળીયા, કાજુ અને સેવ નાંખીને હલાવવું.
- 7
પછી મરચું સ્વાદ મુજબ, મીઠું,ખાંડ અને સેવ ઉમેરવી અને હલાવીને ગેસ બંધ કરી દેવો
- 8
ઠરે એટલે ડબ્બા માં ભરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌંવા નો શેકેલો ચેવડો (Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#Post2#દિવાળીસ્પેશિયલડાયટીંગ નાં જમાના માં તળેલી વસ્તુ બધા અવોઇડ કરતા હોય છે, જેથી મેં પણ પૌંવા નો શેકેલો ચેવડો બનાવ્યો. જે દિવાળી માં તો ખરો જ પણ રૂટીન માં પણ ભાવતો હોય છે. Bansi Thaker -
-
પૌંવા મમરા નો ચેવડો (Riceflex & Ricepuffs Mixture Recipe In Gujarati)Gujarati
Sunday breakfastTea time recipe આ વાનગીની વિશેષતા એ છે કે કોરા મમરા ઉપર તળેલા પૌંવા નાંખવાથી તેનું વધારાનું તેલ મમરા માં શોષાઈ જાય છે...અને હળદર, મરચું અને મીઠું સરસ મિક્સ થઈને ઝટપટ કલરફુલ ચેવડો બની જાયછે...બનાવવામાં સરળ અને સ્વાદમાં જકકાસ....👍👍😋 Sudha Banjara Vasani -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ. નાસ્તા માટે આ ચેવડો બેસ્ટ છે.સ્વાદ માં મોળો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
પૌઆ નો ચેવડો.(Poha Chivda Recipe in Gujarati)
#DFT દિવાળી માં જુદા જુદા નાસ્તા બને છે.ગુજરાતી ઘરો માં પૌંઆ નો ચેવડો નાસ્તા માં બને જ છે.પૌંઆ નો ચેવડો સૂકા નાસ્તા તરીકે સ્ટોર કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
પૌંવાનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#RC1Yellow Colourજયારે સાંજે કંઈક હળવું ખાવાનું મન થાય ત્યારે પૌંવાનો ચેવડો બેસ્ટ ઓપ્શન છે. ક્રિસ્પી અને ટેસ્ટી ચેવડો સરસ લાગે છે. Jyoti Joshi -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad ચેવડા આપણે ઘણા બધા અલગ અલગ જાતના બનાવીએ છીએ. પૌવાનો ચેવડો, મકાઈના પૌવાનો ચેવડો, પાપડ પૌવાનો ચેવડો અને નાયલોન પૌવાનો ચેવડો પણ સરસ મજાનો ઘરે બનાવી શકાય છે. નાયલોન પૌવા નો ચેવડો ખૂબ જ ઓછા તેલમાં પૌવાને તેલમાં તળિયા વગર એક હેલ્ધી વર્ઝનમાં બનાવી શકાય છે. આ ચેવડો ઘરે બનાવવો ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી સરળતાથી બની જાય છે. આ ચેવડાને બનાવીને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને ઓછામાં ઓછા 15 દિવસ સુધી સરળતાથી સ્ટોર કરી શકાય છે. દિવાળી જેવા તહેવારમાં આ ચેવડો અગાઉથી બનાવી તહેવારો વખતે સરળતાથી વાપરી શકાય છે. Asmita Rupani -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaનાયલોન પૌંઆ નો ચેવડો Ketki Dave -
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR જે બટાકા પૌઆ કરતાં પાતળાં આવે છે.દિવાળી માટે ખૂબ જ ઓછાં તેલ માં શેકેલો ચેવડો બની જાય છે અને ખૂબ ઓછી મહેનતે તૈયાર થાય છે.લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. Bina Mithani -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
માઈક્રોવેવ માં નાયલોન પૌંઆનો શેકેલો ચેવડો (Microwave Nylon Poha Roasted Chevdo Recipe In Gujarati)
માઈક્રોવેવ માં બનતો સહુથી સહેલો અને ઝડપથીબની જાય એવો એક ગુજરાતી નાસ્તો. આ ચેવડો બહુ જ હેલ્થી અને પૌષ્ટીક છે કારણ કે એમાં તેલ બહુ ઓછું વપરાયું છે.તો ચાલો બનાવીયે નાના-મોટા બધા ને ભાવતો ચેવડો. Bina Samir Telivala -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
-
પૌંવા પરોઠા (Poha Paratha Recipe in Gujarati)
#GA4#Week1પૌંવા અને પરોઠા આપણા સવારના નાસ્તાના અહ્મ ભાગ છે. આ બન્ને વાનગીઓનો સમાવેશ કરી એક નવી વાનગી બનાવેલ છે. ખુબ જ ટૂંક સમયમાં બનાવીને બન્ને નાસ્તાનો આનંદ લઈ શકાય.આ વાનગી "બ્રંચ"( Breakfast+Lunch=Brunch) માટે પણ સારો વિકલ્પ બની શકે છે. Krutika Jadeja -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati)
#GA4#week23#પાપડ આ પાપડ પૌંવા બનાવવા ની રીત સૌથી સરળ છે. નાના બાળકો પણ બનાવી શકે છે. અને ટેસ્ટી પણ એટલાં જ લાગે છે. Reshma Tailor -
પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
#CT મેં આજે રંગીલા સિટી રાજકોટ નો ફેમસ એવો પૌવા નો ચેવડો બનાવ્યો છે. આ ચેવડો જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે. રાજકોટનો આ ચેવડો વર્લ્ડ વાઈડ ખૂબ જ પ્રખ્યાત છે. આ ચેવડો બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ ચેવડાનો ઉપયોગ ડ્રાય સ્નેક્સ તરીકે કરી શકાય છે. આ ચેવડો બાળકોને લંચબોક્સમાં આપવા માટે, કોઈ મહેમાન આવે ત્યારે નાસ્તામાં પીરસવા માટે કે દિવાળી જેવા તહેવારોમાં ફરસાણ તરીકે પણ બનાવવામાં આવે છે. આ ચેવડો ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાં સરસ તૈયાર થઇ જાય છે. Asmita Rupani -
ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati)
#FFC5#indoripoha#ઈન્દોરીપૌંવા#cookpadgujarati#cookpadindiaમધ્યપ્રદેશમાં આવેલું ઈન્દોર શહેર તેના સ્ટ્રીટ ફૂડ અને નાસ્તા માટે જાણીતું છે. જે ખાવાના શોખીનોનું મનપસંદ સ્થળ છે.ઈન્દોરની સિગ્નેચર ડીશમાંની એક ઈન્દોરી પૌંવાનું પણ મહત્વનું સ્થાન છે. Mamta Pandya -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
ઓટ્સ ચેવડો (Oats Chivda recipe in Gujarati)
#કુકબુકદિવાળી આવી રહી છે તો બધા જ તૈયારી માં લાગી ગયા હશે અને આ વખતે શું નવા નાસ્તા બનાવવા એ માટે પણ વીચારતા હશે કારણ કે હવે બધા ને કાંઈક નવું અને ટેસ્ટી જ જોઈએ છે પણ સાથે હેલ્થ નું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે માટે મેં અહીંયા બનાવ્યો છે હેલ્ધી ટેસ્ટી એવો લો કેલ ઓટ્સ કોર્ન ફ્લેક્સ ચેવડો કે જેમાં હાઈ ફાઈબર ઓટ્સ છે અને કોર્ન ફ્લેક્સ છે કે જે રીચ ઓફ આઈરન, ફાઈબર કાર્બોહાઈડ્રેટ અને ડાયાબિટીક પેશન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ દિવાળી માં જરૂર થી ટ્રાય કરો ઓઈલ ફ્રી ટેસ્ટી અને હેલ્ધી ચેવડો. Harita Mendha -
કાચા કેળા નો ચેવડો
#RB13 માય રેસીપી બુક#LB લંચ બોક્સ રેસીપી#cooksnap Favourite Author આજે મે ઘરમાં બધાને ભાવતો કાચા કેળા નો ચેવડો બનાવ્યો છે. મારા ઘરની પાછળ ના ગાર્ડન માં કેળા નું ઝાડ છે. બાકીની સામગ્રી માં ઘરમાં જે ઉપલબ્ધ હોય તે નાખી ને ૧૦ મિનિટ માં ચેવડો તૈયાર થઈ જાય. બાળકો ને લંચ બોકસ માં કોરા નાસ્તા માં આ આપી શકાય. અમી દેસાઈ નો આભાર. એમની રેસીપી પ્રમાણે મે ચેવડો બનાવ્યો છે. Dipika Bhalla -
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો (Nylon Poha Golden Chevda Recipe In Gujarati)
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#નાયલોનપૌંઆ_ગોલ્ડનચેવડો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચેવડો કોઈપણ પ્રકાર નો હોય, સૂકા નાસ્તા માં એનું આગવું સ્થાન છે. પૌંઆ ઘણા પ્રકાર નાં હોય છે. એમાંથી એક નાયલોન પૌંઆ હોય છે. મેં આ ચેવડા ને ગોલ્ડન નામ એટલે આપ્યું છે, કેમકે એનો રંગ પીળા સોના જેવો રાખ્યો છે. લાલ મરચુ પાઉડર પણ નથી નાખ્યું જેથી કલર બદલાઈ જાય. આમાં સૂકા કોપરા ની સ્લાઇસ અને ડ્રાયફ્રૂટસ, કીશમીશ પણ તળી ને નાખી શકાય છે. Manisha Sampat -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiપૌવા નો ચેવડો Ketki Dave -
ઇન્દોરી પૌંવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5ઇન્દોરી પૌંવા એ ઇન્દોર ની પ્રખ્યાત રેસીપી છે. ગરમ અને સ્વાદિષ્ટ પૌંવા ખૂબ સરસ લાગે છે. Jyoti Joshi -
-
-
ચેવડો (Chivda recipe in Gujarati)
#મોમ#મે#સમર#ચોખા મારી મમ્મી ચેવડો આજ જ રીતે બનાવતા હતાં તો આજે મેં પણ મારા ઘરના લોકો માટે બનાવ્યા. Khyati Joshi Trivedi
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14330874
ટિપ્પણીઓ