જુવાર કૂકી (Jowar Cookies Recipe in GujArati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
10 નંગ
  1. ૨ કપજુવાર નો લોટ
  2. ૧/૨ કપઘઉં નો લોટ
  3. ૪ ચમચીરવો
  4. ૧૦૦ ગ્રામ બટર
  5. ૨ ચમચીખાંડ
  6. ૨ ચમચીકસુરી મેથી
  7. ૧ ચમચીજીરૂ
  8. ૧ ચમચીસફેદ તલ
  9. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  10. ૧/૪ ચમચીસોડા
  11. ૧/૪ કપદૂધ
  12. મીઠું જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં રૂમ ટેમરેચર પર રાખેલું બટર લઈ તેમાં બે ચમચી ખાંડ પાઉડર નાખી બરાબર મિક્ષ કરો ૨ થી ૩ મિનિટ માટે હલાવવું.

  2. 2

    હવે તેમાં બાકી વધેલી બધી જ વસ્તુઓ નાખી મિક્ષ કરો અને જરૂર પ્રમાણે દૂધ થોડું થોડું નાખી પરોઠા જેવો લોટ બાંધો.

  3. 3

    બાંધેલા લોટ ને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો.

  4. 4

    હવે બેકિંગ ટ્રે માં બટર પેપર મૂકી બાંધેલા લોટ માંથી મનગમતો આકાર આપી બ્રુકી બનાવો અને પ્રિ હિટ કરેલા ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૩૦ મિનિટ માટે બેક કરો.

  5. 5

    બેક થઈ ગયા પછી એને રેક પર ઠંડી થવા દો અને પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes