શાહી પર્દા બિરયાની (SHahi Parda Biryani Recipe in Gujarati)

શાહી પર્દા બિરયાની (SHahi Parda Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
500 ગ્રામ બાસમતી ચોખા ને 4 થી 5 કલાક સુધી ધોઈ ને પલાળી દેવા અને બધા વેજ સુધારી લેવા
- 2
પનીર ના કટકા કરી ફ્રાય કરી લેવા બધા આખા ગરમ મસાલો તયાર કરી લેસુ અને આદુ લસણ મરચાં ને વાટી તેનો પેસ્ટ તયાર કરી લેસુ
- 3
અલગ થી કાંદા ફ્રાય કરી ને સાઇડ પર મુકી દેવું
- 4
1 પઁન મા તેલ નાખી આખો ગરમ મસાલો નાખી કાંદા ફ્રાય કરી બધો સમારેલા વેજ ઉમેરી ઢાંકી ને પાકવા દો થોડું થોડું પાણી નાખી પાકવા દો
- 5
શાક મા મસાલા નાખી 5 મિનિટ પાકવા દેવું પછીથી તેમાં દહીં ઉમેરી સાતળી દેવું 5 મિનિટ પાકવા દેવું પછીથી 1/2 લીંબુ નો રસ નાખી મિક્ષ કરી લો
- 6
1 બીજા તપેલા મા જરૂર મુજબ પાણી નાખી સાબુત ગરમ મસાલો ઉમેરી અને મીઠું નાખી 1 ઉકાળો આવે ત્યારે બાસમતી ચોખા નાખી 80% પાકવા દો
- 7
1_1/2 કપ મેદા નો લોટ અને ચપટી મીઠું ચપટી ખાવાનો સોડો નાખી 2 ચમચી દહીં નાખી લોટ બાંધી દો પછી તેને કૉટન ના કપડા મા પાણી થી બોડી ને લોટ પર મુકી દો 10 મિનિટ રેસ્ટ આપો
- 8
10 મિનિટ બાદ લોટ ને વેલણ ની મદદ થી સરસ વેલી લો અને કડાઈ મા પાથરી દો અને બાફેલા ચોખા માથી થોડા ચોખા મા ફુડ કલર નાખી મિક્ષ કરી લો
- 9
કડાઈ મા પાથરેલી રોટી પર સ્ટેપ બાય સ્ટેપ રાઇસ,,શાક,, ફ્રાય કરેલા કાંદા,,સમારેલા ધણા ને ફુદીનો,,પનીર નો લેયર કરતા જાવ
- 10
ફલેવર વાળુ એસેન્સ નાખી લોટ પઁક કરી લો અને ઉપર સફેદ તલ અને કાજૂ બદામ થી ગાર્ણીશ કરી કડાઇ મા 1 ચમચી તેલ નાખી ઢાંકી ને પાકવા દો બન્ને બાજુ સરસ પાકવા દો
- 11
તો તયાર છે શાહી પર્દા બિરયાની કટ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કેરોટ બિરયાની (Carrot Biryani Recipe in Gujarati)
#GA4#Week16#Biryani#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
પનીર દમ બિરયાની(Paneer Dum biryani Recipe in Gujarati)
#GA4#week16# puzzle answer- biryani Upasna Prajapati -
મિક્સ વેજીટેબલ બિરયાની(Mix Vegetable Biryani Recipe in Gujarati)
#GA4#Week16#biryani Komal Madhvanik -
-
-
-
-
-
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
ઇન્ડિયામાં બિરયાની બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે .હૈદરાબાદ ની બિરયાની ખુબજ જ પ્રખ્યાત છે.#GA4#week16#biryani Bindi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
પનામા સ્ટાઇલ બિરયાની (Panama Style Biryani Recipe In Gujarati)
#GA4 #WEEK16 #BIRYANI Minal Rahul Bhakta
More Recipes
ટિપ્પણીઓ (2)