પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)

Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૩ નંગબટેટા
  2. ૩ ચમચીપેરી પેરી મસાલો
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. ૨ ચમચીમરી પાઉડર
  5. જરૂર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બટાટાને ધોઈને સમારી લો.

  2. 2

    તેલ ગરમ કરવા મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    હવે બહાર કાઢી તેમાં પેરી પેરી મસાલો,મીઠું અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો.કેચ અપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776
પર

Similar Recipes