બ્રોકોલી આલમન્ડ સૂપ(Brocoli Almond Soup Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ બ્રોકોલી
  2. ૧૨-૧૫ નંગ આલમન્ડ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. ૧ ચમચીઆદુ છીણેલું
  6. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  7. ૧/૨ ચમચીઓરેગાનો
  8. ૧ ચમચીબટર
  9. ૧ ચમચીક્રીમ અથવા મલાઈ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બ્રોકોલી ના મોટા ટુકડા કરી પાણી માં મીઠું નાખીને ઉકાળી ને બાફી લેવા.

  2. 2

    ત્યારબાદ બદામ ને પણ પાણી માં ઉકાળી દેવી. ત્યારબાદ બદામ ની છાલ કાઢી બદામ અને બાફેલી બ્રોકોલી ને મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    પેસ્ટ બની ગયા પછી એક પેનમાં બટર મૂકી આદું ની પેસ્ટ ઉમેરીને તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મરી પાઉડર મીઠું અને થોડું પાણી નાખી ઉકાળવું.

  4. 4

    બરાબર ઉકાળી જાય પછી ક્રીમ અથવા મલાઈ નાખી બરાબર હલાવી સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes