સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)

દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.
અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.
વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.
અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે.
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.
અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.
વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.
અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ ની દાળ અને મગ ની દાળ ને ૭-૮ કલાક અથવા આખી રાત પલાળવું હવે બંને દાળ બરાબર ધોઈ પીસી લેવી. દાળ વાટતી વખતે ૧-૨ ચમચી પાણી જ ઉમેરવું
- 2
હવે હાથ થી અથવા ઈલેક્ટ્રીક વ્હીસ્કર થી ફેટી લેવું
- 3
હવે કોથમીર, મરચાં, જીરૂ અને મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું
- 4
વડા પલાળવા માટે દહીં વલોવી પાણી ઉમેરી હીંગ અને મીઠું નાખી બરાબર મિક્ષ કરી લેવું
- 5
હવે એક બાઉલ માં દહીં લઈ ફેટી લેવું એમાં ખાંડ, મીઠું અને શેકેલું જૂરૂ નાખી મિક્ષ કરવું એક વઘારીયા માં ઘી નો વઘાર મૂકી હીંગ, લીલા મરચાં અને કઢી પત્તાં નાખી દહીં માં વઘાર કરી લેવું
- 6
હવે દહીં ફ્રીજ માં ઠંડું કરવાં મૂકી દેવું
- 7
હવે ઈડલી ના કૂકર માં પાણી મૂકી ગરમ કરવું ઈડલી ના મોલ્ડ માં તેલ લગાવી ખીરૂ મૂકી ૧૫ મિનિટ માટે વડાં સ્ટીમ કરી લેવાં
- 8
૫ મિનિટ વડા ઠંડા કરી લેવાં છાશ વાળા પાણી માં પલાળવાં ૧૫-૨૦ મિનિટ પલાળવા
- 9
હવે આ રીતે પાણી નીતારી લઈ સર્વિંગ બાઉલ માં મૂકવાં હવે ઉપર દહીં, ખજૂર આંબલી ની ચટણી, તીખી ગ્રીન ચટણી અને ટ્રુટી ફ્રુટી તથા કાજૂ થી ગાર્નિશ કરવું ઉપર થી દહીંવડા નો મસાલો ભભરાવવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડઆ રીત થી દહીંવડા બનાવશો તો સોડા કે ઈનો વગર પણ એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. અને અહી મેં બે પ્રકાર ની દાળ લીધી છે તમે બંને માંથી ફક્ત ૧ જ દાળ કે તમારી ઈચ્છા થી દાળ નું માપ વધુ ઓછુ કરી ને પણ બનાવી શકો પણ વાટ્યા પછી જે ફેટવાની ટ્રીક છે એ ફોલો કરશો તો એકદમ સોફ્ટ બનશે.અને મારા સાસુ ની ટીપ્સ દહીં માં ઘી સાથે મરચું નો વઘાર એનાથી દહીં નો ટેસ્ટ એકદમ સરસ આવશે. Sachi Sanket Naik -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
સ્ટ્રોબેરી દહીંવડા (Strawberry Dahivada Recipe In Gujarati)
#HR#Cookpadindiaહોલી એટલે રંગબેરંગી રંગો નો તહેવાર. તો આજે અલગ રંગ સ્ટ્રોબેરી દહીં વડા ની ટ્રાય કરી ,સ્વાદ મા સરસ લાગે છે. Shah Prity Shah Prity -
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
ત્રિરંગી દહીં વડા (Tri Color Dahivada Recipe In Gujarati)
#TR#SJR ત્રણ કલરના ધાન્ય માંથી આ વાનગી મેં બનાવી છે...મસૂર દાળ, ચોખા, લીલી મગ દાળ પલાળી, પીસી, દહીં વડા બનાવ્યા છે...કેસરી, સફેદ અને લીલો કલર ...જય હિન્દ...🇮🇳🙏 Sudha Banjara Vasani -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTમાં દહીંવડા પણ બનાવ્યા છે...દિવાળી માં આવતા વિવિધ દિવસો માં પીરસાતી વાનગી માં અમારા ઘરે ખાસ દહીંવડા બનાવવા માં આવે છે...કાળીચૌદસ ના દિવસે વડા ખાસ બને છે... Nidhi Vyas -
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
ત્રિરંગી દહીંવડા (Trirangi Dahivada Recipe In Gujarati)
75 માં વર્ષ ના સ્વતંત્ર દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા .આજે મેં અહિયા આપણા સ્વતંત્ર દિન ને અનુરૂપ એક વાનગી બનાવી છે. શીતળા સાતમ હોય અને ગુજરાતી ઘરોમાં દહીં વડાં ના બને તો ચાલે જ કેમ ? ઠંડુ ઠંડુ દહીં અને પોચા પોચા વડાં, સીધા ગળા ની નીચે જ ઉતરી જાય. Bina Samir Telivala -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા ગુજરાત અને મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે જેમાં વડા ઉપર દહીં પાથરી ડ્રાય મસાલા છાટી કોથમીર થી સજાવી ને પીરસવા માં આવે છે Bhavini Kotak -
સ્ટફડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. આજે મેં આ જ અડદ ની દાળ અને મુઠ્ઠીભર ચોખામાંથી સ્ટફ્ડ દહીંવડા બનાવ્યા છે...જેમાં મે કાજુ અને કીસમીસ નું સ્ટફિંગ ભરી ને બનાવ્યા છે ...જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
ઝીરો ઓઇલ દહીંવડા સાથે સ્પેશિયલ મસાલો
ઝીરો ઓઇલ દહીં વડા#RB1 મારા ઘરમાં બધા જ લોકોને પસંદ છે Jayshree Jethi -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
-
દહીંવડા (Dahiwada recipe in gujarati)
દહીંવડા મારા બહુ જ ફેવરિટ છે. ઠંડા ઠંડા melt in mouth દહીંવડા મળી જાય તો વાત જ શું પૂછવી. સાતમ માં હું હમેશા દહીંવડા બનવું જ છું. અડદ ની દાળ એકલી ભારે પડે તેથી હું તેમાં થોડી મગ ની દાળ પણ ઉમેરું છું. તમે પણ આ રીતે બનાવજો.#satam #સાતમ #saatam Nidhi Desai -
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#WD#Womensday specialઆજની રેસિપી દહીવડા મેં અસ્મિતા બેન રપાણી ની રેસિપી જોય ને બનાવી છે.થોડા ફેરફાર સાથે બનાવી છે .બહુ સરસ બની છે જે આપ સૌ ના સાથે શેર કરું છું.તેમની બધી રેસિપી બવ સરસ હોય છે.હું તેમને ફોલો કરું છું. Jayshree Chotalia -
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
નોનફ્રાઇડ દહીંવડા(Nonfried dahivada recipe in Gujarati)
નોનફ્રાય દહીવડાં ની રીત હેલ્થી અને પૌષ્ટિક મગદાંળ અને અડદ ની દાળ મીક્સ🌷(diet nd digest)દહીવડાં ઍ ગુજરાતી પ્લેટ નુ પરફેક્ટ ફરસાણ છે લંચ અને ડિનર મા પણ લઈ શકાય છે ગુજરાતી ની મનપસંદ ડિશ છે Parul Patel -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
#ડિનરઆ લોકડાઉનમાં મર્યાદિત વસ્તુઓ માં થી બનતી એક પૌષ્ટિક વાનગી... Hetal Poonjani -
ઇન્સ્ટંટ દહીં વડા(insatant dahi vada in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_10 #વિકમીલ3 #ફ્રાઇડ ઘણી વખત દહીં વડા ખાવાનું મન થાય છે પરંતુ અગાઉ તૈયાર કરેલી ના હોય તો બનાવી શકાતું નથી. પરંતુ જ્યારે પણ મન થાય ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ દહીવડા બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
મલ્ટીગ્રેઇન દહીંવડા (Multigrain dahi wada in gujrati)
#વીકમીલ1#સ્પાઈસી#સ્નેક્સ સામાન્ય રીતે આપણે દહીં વડા અડદની દાળના બનાવતા હોઈએ છીએ . પણ આજે મેં કંઈક અલગ ટ્રાય કરેલ છે. આ દહીવડામાં મેં અડદની દાળ, મગ ની છડી દાળ, મગની ફોતરા દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ નો ઉપયોગ કર્યો છે. બીજું ખાસ એ છે કે આમાં દાળને વધારે પલાળવા ની જરૂર નથી આ તમે એક કે બે કલાક પલાળી ને પણ કરી શકો છો. તો ચાલો જોઈએ તેની રેસિપી.......... Khyati Joshi Trivedi -
-
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (30)