ચીઝ વેજી આમલેટ (Cheese Veggi Omlet Recipe In Gujarati)

michi gopiyani
michi gopiyani @michi24411881
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ લોકો માટે
  1. ખીરૂ માટે
  2. ૨ વાટકીચણા નો લોટ
  3. ૧ ચમચીડુંગળી
  4. ૧ ચમચીકેપ્સિકમ
  5. ૧/૨ ચમચીલસણ
  6. ૧/૨ ચમચીલીલા મરચા
  7. ૧/૩ ચમચીચિલી ફેલકસ
  8. ૧/૩ ચમચીઓરેગાનો
  9. ૧/૪લાલ મરચા ની ભુકી
  10. ૧/૪ ચમચીહળદર
  11. ટેસ્ટ મુજબ મીઠું
  12. અન્ય સામગ્રી
  13. ૮ નંગબ્રેડ સ્લાઈસ
  14. સ્વાદાનુસારચિલી ફેલકસ
  15. સ્વાદ અનુસારઓરેગાનો
  16. ૧ નંગડુંગળી
  17. ૧/૨ નંગકેપ્સિકમ
  18. ૨-૩ ચમચી લસણ
  19. ૨-૩ નંગ લીલા મરચા
  20. ગાર્નિશ
  21. ચીઝ કિયૂબ
  22. ઓલીવસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ચણા ના લોટ મા ડુંગળી, કેપ્સિકમ, લસણ, મરચા લીલા અને બધા સુકા મસાલા નાંખી ને ખીરૂ બનાવી ને રેડી કરી લો.

  2. 2

    બ્રેડ સ્લાઈસ ને ખીરૂ મા ડિપ કરી ને ગરમ કરેલ તવી પર રાખો અને એની ઉપર ડુંગળી, કેપ્સિકમ, લસણ, મરચા,ઓરેગાનો, ચિલીફેલકસ બધુ એની ઉપર પાથરી લો.

  3. 3

    થોડું તેલ નાંખી ને બંને સાઇડ બ્રાવુન કલર નું થાય એટલું શેકી લો બંને સાઇડ મા શેકેલો.હવે તેની ઉપર ચીઝ ખમણી ને ઓલીવસ મુકી ને ગરમ ગરમ પીરસો..

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
michi gopiyani
michi gopiyani @michi24411881
પર
dubai
I don't like gourmet cooking or this cooking or that cooking. I like good
વધુ વાંચો

Similar Recipes