સીંગ ની ચીકી (Sing Chikki Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

#GA4
#Week18
#Chikki

મકરસંક્રાંતિ મા બધા બનાવે છે

સીંગ ની ચીકી (Sing Chikki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week18
#Chikki

મકરસંક્રાંતિ મા બધા બનાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ સીંગ
  2. 2 વાટકીગોળ
  3. 1 ટેબલ સ્પૂનઘી
  4. ૨ ટેબલસ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સીંગ ને સેકીને ફોતરા કાઢીને મિકચસમા પીસી ટુકડા કરી લો

  2. 2

    પછી કઢાઇ માં ઘી નાખીને ગોળ મિક્સ કરો ધીમા તાપે હલાવો ગોળ માં બબલ્સ થવા દો પછી તેમાં સીંગ બરાબર મિક્સ કરો.

  3. 3

    પ્લેટફોર્મ પર તેલ લગાવી ચીકી પાથરી વેલણ વડે વણી લો.

  4. 4

    પછી તેને ટુકડા કરી લો. ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે મે કડક નથી બનાવી મારા બા માટે પોચી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kapila Prajapati
પર

Similar Recipes