તલ ની ચીકી (tal Chikki Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તલ ની ચીકી (tal Chikki Recipe in Gujarati)

Hemanshi Sojitra
Hemanshi Sojitra @hemanshi_sojitra
Rajkot, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫મિનિટ
  1. ૧/૨ કપતલ
  2. ૧/૨ કપગોળ
  3. ૧ટીસ્પૂન ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫મિનિટ
  1. 1

    ગોળ, તલ અને ઘી ત્યાર કરવા સૌ પ્રથમ એક વાસણ મા તલ મિડીયમ ફ્લેમ પર સેક્વા

  2. 2

    ત્યારબાદ તલ સાઈડ માં રાખી વાસણ માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરીને પાય લેવી. પાય આવી કે નય એ એક વાટકા માં પાણી લઈ તેમાં ગોળ નું ટીપુ લઈ ચેક કરવું જો ગોળ કડક થાય જાય ટી પાય આવી ગઇ હોય બાકી થોડી વાર ગેસ પર રેવા દેવું

  3. 3

    ત્યારબાદ તેમાં તલ ઉમેરી બરાબર મિક્સ કરવું અને તેને ઘી લગાવેલ પ્લેટ પર સરસ થી પાથરવું

  4. 4

    પછી તેના કટકા કરી તેને સરવિંગ પ્લેટ માં સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemanshi Sojitra
Hemanshi Sojitra @hemanshi_sojitra
પર
Rajkot, Gujrat
dentist by profession 💉💊cook by hobby 😀
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes