તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)

SNeha Barot @cook_25064610
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ શેકી લો.પછી તેને કોરા કપડાથી પરકાઢીલો.પછીએક પેનમાં ગોળ નાખી હલાવી લો.
- 2
તેમાં ૨ ચમચી પાણી ને ઘી નાખી હલાવી લો.ને પાણી મા નાખી ચેક કરી લો.તુટે એવો કડક થાય એટલે તેમાં તલ નાખી ફટાફટ હલાવી બહાર કાઢી લો
- 3
કીચન પર ઘી લગાડી તેના પર પાથરો ને ફટાફટ વણી લો.ગરમ ડરમજ વણી લો.ને કાપા પાડી લેવા.૨૦ મીનીટ પછી ઉખાડી લેવા.તૈયાર છે.તલ ની ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
-
-
-
-
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
-
-
-
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week18અહી મે તલ ની ચિકકી બનાવી છે ઉતરાયણ ના તહેવાર મા તલ ખાવા જોઈએ તે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ મા ચાલ્યુ આવે છે મે એકદમ પતલી ચિકકી વણી છે જેથી તે ખાવા મા ઉપર થી ક્રનચી અનેઅંદર થી સોફટ બની છે. જે ખાવા મા ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
-
-
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MSતલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે. Jyoti Joshi -
-
-
-
તલની ચીકી (Til Chikki recipe in Gujarati)
#GA4#Week18#chikki શિયાળાની સીઝનમાં ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. શિયાળામાં હવામાન ડ્રાય હોય છે તેને લીધે ચીકી ખુબ જ સરસ બને છે. ચીકી ઘણી બધી પ્રકારની બનતી હોય છે સીંગદાણાની, તલની, ડ્રાયફ્રુટની, ટોપરાની, દાળીયાની વગેરે. શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવે એટલે વિવિધ પ્રકારની ચીકીઓ બને. મેં આ વખતે ઉત્તરાયણ નિમિત્તે તલની ચીકી બનાવી છે. Asmita Rupani -
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18ચીકીસંક્રાત માં તલ નુ ને ગુપ્ત દાન નું મહત્વ તો આપણને ખબર જ છે ..ને નાના હતા ત્યારે મમ્મી લાડુ માં 1 નો સીક્કો મૂકી બનાવતી જે મંદિરમાં મૂકાતાં ,બ્રામણ ને આપી , બધા ને જ દેવા માં આવતા જે મેં અહીં બનાવ્યા છે Kinnari Joshi -
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18ચીકીસંક્રાંત આવે એટલે બધા ના ઘરે ચીકી બને આજે આપડે તલ ની ચીકી બનાવીશું Komal Shah -
-
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#week18તલની ચીકી મમરાની ચીકી#chikkiઉતરાયણ કે પછી મકરસંક્રાંતિ શિયાળો આવે એટલે અલગ અલગ જાતના લાડવા, ચીકી આપણે બનાવતા હોઈએ છે, આજે મે મમરાના લાડુ બનાવ્યા છે, મમરાની ચીકી અને તલની ચીકી જે બધાને ખૂબ જ ભાવે છે, અને શિયાળામાં શરીર માટે પણ હેલ્ધી કહેવાય,મેતો સંક્રાંતિ ની તૈયારી માટે મમરા ના લાડવા અને ચીકી બનાવી લીધા anudafda1610@gmail.com -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14420570
ટિપ્પણીઓ (2)