અડદિયા પાક (Adadiya pak recipe in Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911

#વેસ્ટ

શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઅડદ નો લોટ
  2. ૧ વાટકીખાંડ
  3. જરૂર મુજબઘી
  4. ૧ વાટકીઘી મા તળેલો ગુંદ
  5. ૨ ચમચીમરી પાઉડર
  6. ૨ ચમચીસુંઠ પાઉડર
  7. 1/4 ચમચીજાયફળ પાઉડર
  8. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  9. ૧ વાટકીકાજુ બદામ કતરણ
  10. ૧ નાની વાટકીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ના લોટ માં ૧ ચમચી ઘી અને ૧ ચમચી ગરમ દુધ નાંખી લોટ ને દાબો દો. પછી તેને ઘઉ ના ચારણા થી ચાળી લો. ઘી મા ગુંદ ને તળી લો. પછી તે ઘી મા અડદ નો લોટ નાંખી ધીમા તાપે સેકો.. હવે મલાઈ એડ કરો. અડદ નો લોટ એકદમ સેકો.. એનો કલર બદલાય ત્યાં સુધી સેકો. પછી તેને સાઈડ પર રાખી દો.

  2. 2

    બીજી બાજુ ખાંડ ડુબે તેટલું પાણી નાંખી ૧ તાર ની ચાસણી કરો.. ચાસણી થઈ જાય એટલે તેને શેકેલા લોટ મા નાખો.. સરખું મિક્સ કરો. બધા મસાલા અને ગુંદ ઉમેરો. થાળી મા ઠાળી ને સેટ થવા દો..

  3. 3

    ઠંડું પડે પછી કાપા પાડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર

Similar Recipes