બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો. બટાકા ને બરાબર મેશ કરી એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, આદું મરચાં લસણ ની પેસ્ટ, ગરમ મસાલો, લીંબુ નો રસ, કોથમીર નાખી મિક્સ કરી લો.
- 2
એક કડાઈ માં 1-2 ચમચી ઓઇલ ગરમ મૂકો એમાં રાઈ અને મીઠો લીમડો નાખી એમાં બનાવેલું બટાકા નું મિશ્રણ ઉમેરો અને બધું બરાબર ભેળવી દો અને મિશ્રણ ઠંડુ પડે એટલે એના બોલ્સ બનાવી લો. રાઈ અને લીમડા નાં વઘાર ને એડ કરવા થી સ્વાદ ખૂબ સરસ આવે છે.
- 3
એક બાઉલ માં ચણા નો લોટ,1 ચમચી ચોખા નો લોટ, મીઠું, સહેજ હળદર, ચપટી સોડા અને પાણી ઉમેરી થીક ખીરું બનાવો.
- 4
બેસન ના ખીરા માં બનાવેલ બોલ્સ ડીપ કરી ગરમ તેલ માં તળી લો અને કોથમીર ની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
ગ્રીન ઇદડા (Green Idada Recipe In Gujarati)
#Trending#HappyCooking#Trend4#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા નામ આવતા જ મોમાં પાણી આવી જાય. અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રીતે બનાવે. અમારે ત્યાં થોડો સ્વીટ ને ટેન્ગી ટેસ્ટ નો બને#trending#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા આમ તો મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે.. પરંતુ મહારાષ્ટ્ર સીવાય પણ ઘણી જ પ્રચલિત છે... દરેક જગ્યા પ્રમાણે થોડી ઘણી સામગ્રી અલગ પડતી હોય છે... આજે હું જે રીત થી બનાવું છું એ શેર કરી છે#CB2 Ishita Rindani Mankad -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા. Vaishali Vora -
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#cookpadgujaratiબટાકાવડા એ દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે. ગરમાગરમ બટાકાવડા ચોમાસાની સિઝનમાં લગભગ દરેક ઘરોમાં બનાવાય છે અને ચા સાથે સર્વ થાય છે તો ચાલો જોઈએ એને બનાવવાની રીત. Vaishakhi Vyas -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14377009
ટિપ્પણીઓ (9)