મેથીની ભાજી અને કેળાના ભજીયા (Methi and kela bhajiya Recipe in Gujarati)

Arti Desai @arti123
મેથીની ભાજી અને કેળાના ભજીયા (Methi and kela bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ભાજી લઈ લો તેમાં આદુ-મરચાની પેસ્ટ બધા સુકા મસાલા તેલ મીઠું નાખી બધું એક મિનિટ માટે મસ ડો અને મિક્સ કરો હવે આ મિશ્રણ કેળા ઉમેરો અને તેને મસળી બરાબર મિક્સ કરી આપણે કેળાં ઉમેર્યા છે એટલે તેમાં ખાંડ ની જરૂર પડશે નહીં
- 2
હવે તેમાં થોડો થોડો કરી ચણાનો લોટ નાખી અને લોટ બાંધો.
- 3
હવે હવે લોયા માં તેલ ગરમ કરો બે ચમચી ગરમ તેલ ખીરામાં નાખો અને બરાબર હલાવો હવે ગરમ તેલમાં નાના ભજીયા આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો તળાઈ જાય એટલે તેને તેને કાઢી લો
- 4
હવે ગરમ ગરમ ભજીયા ને સર્વિંગ પ્લેટમાં લઈ તેને લીલી ચટણી અને મરચા હતીસાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
-
કેળા - મેથીના ભજીયા ::: (kela methi na bhajiya recipe in Gujarati )
#GA4 #Week2 #fenugreek વિદ્યા હલવાવાલા -
મેથીની ભાજી અને બટેટાનું શાક (Methi bhaji and potato Shak Recipe in Gujarati)
#GA4 #Week19#મેથીનીભાજી ગુજરાતી સ્ટાઇલ મા આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
-
કેળા મેથી ના ભજીયા (Kela Methi na Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week4ગુજરાતી post1 સાઉથ ગુજરાતનાં શુભપ્રસંગ માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી નરમ લાગે છે.સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
-
-
કેળા મેથી ના ભજીયા (Kela methi Na Bhajiya Recipe In Gujarati)
આ એક ગુજરાતી ઓની પરંપરાગત વાનગી અને ખાસ અનાવિલો ના ઘરે અને લગ્ન પ્રસંગે બનતી વાનગી છે. આ વાનગી ગરમ તેમજ ઠડી પણ સારી લાગે છે આ વાગની 2-3 દિવસ સુધી સારી રહેતી હોવાથી તમે એને પ્રવાસમાં પણ લઈ જય શકો છો. Tejal Vashi -
-
-
કેળા-મેથીના ભજીયા (kela methi na bhajiya recipe in gujarati)
આમ તો ભજીયા ઘણી વસ્તુના બનાવી શકાય. પરંતુ ગુજરાતી ના લગ્ન આ ભજીયા વગર સૂના લાગે.ને એમાંય વળી વરસાદી માહોલ તો ભજીયા ખાવામાં ચાર ચાંદ લગાવી દે. આજે વરસાદ માં મેં તો બનાવી દીધા.તમે ક્યારે બનાવશો?મારા ઘરમાં તો બધાનાં ફેવરીટ છે.ટ્રાય કરી જણાવજો. Payal Prit Naik -
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
કેળાં મેથીની ભાજી ના ગોટા (Kela Methi Bhaji Gota Recipe In Gujarati)
મારા મમ્મી આ ગોટા બહુજ બનાવતા.અમને બધા ને પણ બહુજ ભાવતા. એમની રીત થી મેં અહિયા કેળા મેથી ની ભાજી ના ગોટા બનાવવા ની ટ્રાય કરી છે.#Cooksnap@sneha desai Bina Samir Telivala -
-
-
-
-
મેથી ની ભાજી અને પાકા કેળા નું શાક (Methi Bhaji Paka Kela Shak Recipe In Gujarati)
#BW#cookpadindia Rekha Vora -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14438503
ટિપ્પણીઓ