મેથીના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)

Beena Tamboli
Beena Tamboli @cook_27771794

#GA4#Week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામમેથી
  2. 200 ગ્રામચણા નો લોટ
  3. તળવા માટે તેલ
  4. 1/2 ચમચીઅજમો
  5. 1 ચમચીવાટેલા મરચાં
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીઘણાં જીરું
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/2 ચમચીકિચનકિંગ મસાલો
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 1 ચમચીતલ
  12. 1બાઉલ માં ધાણા
  13. 1 નંગલીંબુ
  14. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલાં મેથી ની ભાજી ને કાપી ને એને બરાબર પાણી થી સાફ કરો

  2. 2

    હવે ધાણા ને પણ કાપી ને પાણી થી ઘોયી લો

  3. 3

    હવે એક બાઉલ માં મેથી ની ભાજી લયી તેમાં બધા મસાલા મિક્સ કરો.ચણા નો લોટ પણ.અને ધાણા પણ મિક્સ કરો

  4. 4

    એમાં ખાંડ અને લીંબુ નું રસ પણ નાખો.હવે મિશ્રણ ને બરાબર મિક્ષ કરો.અને ભજીયા થાય એવું પાતળું રાખો

  5. 5

    હવે તળવા માટે તેલ ગરમ કરો અને એમાં મેથી ની ભાજી વાળું મિશ્રણ છે એના ભજીયા તેલ માં તળવા માટે નાખો.

  6. 6

    હવે આપણાં મેથી ના ભજીયા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Tamboli
Beena Tamboli @cook_27771794
પર

Similar Recipes