બીટ ટામેટા નો સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

બીટ ટામેટા નો સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. 5 નંગટામેટાં સમારેલા
  2. ૧ નંગઝીણું સમારેલું
  3. 8 થી 10ફૂદીનાના પાન
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચીઘી
  6. 1 ચમચીજીરૂ
  7. 1 ચમચીલસણ અને આદુંને મરચા ની પેસ્ટ
  8. 1 ચમચીખાંડ
  9. ચમચીમરચાની ભૂકી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કૂકરમાં બીટ, ટામેટા, ફુદીનાના પાન, આદુ, મરચા, લસણની પેસ્ટ નાખીને બાફી લેવું ચારથી પાંચ સીટી કરવી પછી બ્લેન્ડરથી ચરન કરી લેવું

  2. 2

    પછી તેને ગરના ની મદદ થી ગાળ લેવું પછી એક પેનમાં ઘી મૂકવું તેમાં જીરું નાંખવું પછી ટામેટા નુ સુપ વઘારવું ત્યારબાદ તેમાં મરચા ભૂકી અને ખાંડ નાખી ઉકાળવું

  3. 3

    સૂપને પંદરથી વીસ મિનિટ ઉકાળવું પછી સર્વિંગ બોલમાં સર્વ કરવું તો રેડી છે બીટ ટામેટાનો સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

Similar Recipes