અમૃતસરી પિંડી છોલે (Amrutsari Pindi Chhole Recipe In Gujarati)

અમૃતસરી પિંડી છોલે (Amrutsari Pindi Chhole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા છોલે ને આખી રાત પલાળી દેવાના.
- 2
બીજે દિવસે સવારે આ પાણી કાઢી. કુકર ની અંદર છોલે અને પાણી નાખી બાફવા મૂકવા. આની અંદર જ્ પેલી ચા ની પોટલી અથવા રેડિમેડ ટી બેગ નાખવી. તેનાથી છોલે નો કલર અને ટેસ્ટ ખૂબ સરસ આવે છે.
- 3
એની સાથે 1 મોટું તમાલ્પત્ર એલ્છિ લવિંગ અને મીઠું નાખી બફ્વા મૂકવા.
- 4
છોલે સાવ બફાય જવા જોઈએ. એ બફાય્ જાય ઍટલે તેને પાણી માંથી કાઢી લેવાના પણ એ પાણી ને ફેંકવાનું નાઈ. આપણે એજ પાણી છોલે રાંધવા માં ઉપયોગ કરશુ.
- 5
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ થઈ જાય ઍટલે તેની અંદર હિંગ નો વઘાર કરી ડુંગળી નાખો એ બદમિ રંગ ની થઈ જાય એટલએ તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સરખું હલાવી લો.
- 6
ત્યાર બાદ તેની અંદર ટામેટા ની પ્યૂરી નાખી એને ચડવા ડો.તેમાં થી તેલ છુતે એટલે તેની અંદર બધા મસાલા અને છોલે મસાલો પણ ઉમેરી દો
- 7
હવે બધા મસાલા ગ્રેવી માં ચડી જાય ઍટલે તેની અંદર છોલે નાખી સરખું મિક્સ કરી લો.
- 8
હવે પેલું છોલે નું પાણી જરૂર મુજબ નાખી મીઠું નાખી દો. અને થોડા છોલે ને મેશ કરી નાખો જેથી ગ્રેવી ઘટ્ટ થશે તો જ્ આનો સ્વાદ સરસ આવશે.
- 9
5 મિનિટ સુધી છોલે ને ધીમી આંચ પર ઢાંકણ ઢાંકી સરખા ચડી હવા દો.
- 10
તો તૈયાર છે છોલે. પણ હજી એક પ્રક્રિયા બાકી છે.
- 11
એક નાના વઘરિયા માં તેલ લઇ તેલ થઈ જાય એટલે તેની અંદર સમરેલુ લસણ 2 આખા લીલા મરચા લાલ મરચું પાઉડર અને શેકેલા જીરા નો પાઉડર નાખી તડકો તૈયાર કરો
- 12
હવે આ તડકા છોલે માં ઉમેરો. તો તૈયાર છે અમૃતસરી પિંડી છોલે. આને ડુંગળી ની રીંગ કરી ને ગાર્નિશ કરો
- 13
આ છોલે સાથે સારા લાગે છે.
Similar Recipes
-
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)
#MW2પંજાબીઓ ના ઘરે સવાર ના નાસ્તા માં આ પિંડી છોલે જ બનતા હોય છે મોટે ભાગે.આ છોલે સ્પેશ્યલી લોખંડ ની કઢાઈ માં બનાવમાં આવે છે, તેને ચા અને સૂકા આમળા સાથે બાફવા માં આવે છે. તે લોકો તાજો જ મસાલો બનાવતા હોઈ છે પણ મૈં અહી s.k નો મસાલો લીધો છે. Nilam patel -
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
અમૃતસરી છોલે
#goldenapron3#week -14#chanaપંજાબના ફેમસ અમૃતસરી છોલે એટલે કે પિંડી છોલે એ ખૂબ જ ફેમસ હોય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તેને ભટુરે સાથે અથવા તો કુલચા સાથે કે નાન કે પરોઠા સાથે અથવા રાઈસ સાથે પણ તમે ખાઈ શકો Kalpana Parmar -
અમૃતસરી છોલે કુલચા (Amrutsari Chhole Kulcha Recipe in Gujarati)
#નોર્થપંજાબ માં અમૃતસરી છોલે કુલચા ખૂબ જ ફેમસ છે જે આજે મે ઘરે બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા અને ખૂબ જ સરળ રેસિપી છે. અને અમૃતસરી છોલે કુલ્ચા સાથે મે ડુંગળી મરચા અને આલુ મસાલા સબ્જી પણ સર્વ કરી છે. Sachi Sanket Naik -
પિંડી છોલે - ભટુરે (Pindi Chhole With Bhature Recipe In Gujarati)
#ડિનરઆજે મે authenti પિંડી છોલે બનાવિયું છે. એની મેથડ થોડી અલગ છે રેગ્યુલર છોલે મસાલાથી. આ થોડા ટેંગી હોય છે. Kunti Naik -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
પિંડી છોલે (Pindi Chhole Recipe In Gujarati)
ચણા મસાલાઉત્તર ભારતમાં સૌથી વધારે પ્રચલિત છે તેને છોલે મસાલા કે છોલે સબ્જી કે પિંડી છોલે ભી કહેવામાં આવે છે મુખ્યત્વે પંજાબ ભારતની અંદર ખવાય છે Kunjal Sompura -
પીંડી છોલે(Pindi chhole recipe in Gujarati)
#MW2#GA4#week6#chickpeaપીંડી છોલે આ પંજાબી અને ઉત્તર ભારત માં બહુજ પ્રખ્યાત ડીશ છે. આ ખાવામાં બહુજ સરસ અને પ્રોટીન થી ભરપુર હોય છે. આને રોટલી, નાન અથવા પરોઠા સાથે ખાવાની ખુબજ મજ્જા આવે છે. Bhavana Ramparia -
અમૃતસરી પિંડી છોલે(Amrutsari Pindi Chhole Recipe in Gujarati)
#નોર્થ#પંજાબ#અમૃતસરપોસ્ટ 2 અમૃતસરી પિંડી છોલેછોલે બનાવવાની રીત દરેકની અલગ હોય છે એટલે મેં થોડો ફેરફાર કરીને એમાં ગ્રેવી કરવાની જગ્યાએ થોડો ક્રન્ચી ટેસ્ટ આવે એટલે ડુંગળી,ટામેટા ઝીણા સુધારીને સાંતળીને બનાવ્યા છે. Mital Bhavsar -
-
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
છોલે.(Chhole Recipe in Gujarati)
#GA 4.#Week 6.# પંજાબી છોલે .# પોસ્ટ 1.# રેસીપી નંબર 92.પંજાબની સૌથી ખાવાની બેસ્ટ આઈટમ અને ટેસ્ટી પંજાબી છોલે છે છોલે અને પૂરી બેથી ડિનર કમ્પ્લિટ થઈ શકે છે. આજે મેં વષો જીની તરલા દલાલ ની સ્ટાઇલથી મેં છોલે બનાવ્યા છે forty five વર્ષથી આ સ્ટાઇલથી છોલે બનાવું છું જે અત્યાર સુધી બધાએ ખૂબ જ ટેસ થીખાધા છે. Jyoti Shah -
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
-
-
અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
#MW2#Punjabichole#પંજાબીછોલે#punjabi#chole#bhature#cookpadindia#cookpadgujaratiછોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે । Vaibhavi Boghawala -
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#MW2 spicequeen -
છોલે (Chhole Recipe In Gujarati)
મારા ઘરે બધાને છોલે કુલચા બહુ જ ભાવે છે તેથી હું તમારી સાથે એની રેસીપી શેર કરું છું Meghana N. Shah -
અમૃતસરી પિંડી છોલે (Amritsari Pindi Chole recipe in Gujarati)
#MW2#cookpadindia ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત એવી પરંપરાગત વાનગી એવા પિંડી છોલે, એ સિવાય પણ એટલા જ લોકો ની પસંદગી બન્યા છે. આ છોલે નો ઘાટો રંગ અને સ્વાદ ને કારણે લોકો ની પસંદ બન્યા છે. અને આ સ્વાદ અને રંગ નું કારણ તેનો ખાસ મસાલો અને તેમાં ઉમેરાતું ચા અથવા કોફી નું પાણી છે.સામાન્ય રીતે કાબુલી ચણા બાફતી વખતે ટી બેગ અથવા ચા ની ભૂકી ની પોટલી, અથવા કોફી ની પોટલી સાથે મૂકી દેવાય છે. પરંતુ મેં આ વખતે પાછળ થી ચા નું પાણી ઉમેર્યું છે.આ છોલે અમૃતસરી નાન, કુલચા અથવા ભટુરા સાથે પીરસાય છે. પણ મારા ઘરે કરારા પરાઠા અને જીરા રાઈસ સાથે ખવાય છે. Deepa Rupani -
-
છોલે(Chole Recipe in Gujarati)
#MW2મિત્રો આજે મે રેસટોરનટ સ્ટાઇલ પંજાબી છોલે બનાવ્યા છે જે બહાર મળે છે એવા જ એકદમ ટેસટી બન્યા છે છોલે માથી ભરપૂર વિટામીન મળે છે એક વાર આ રીત થી બનાવશો તો તો પછી તમારા ઘરમાં આ છોલે વારંવાર બનશે.મે જૈન છોલે બનાવ્યા છે તમે ફકત ૨ ડુંગળી ની ગે્વી એડ કરી રેગયુલર પણ બનાવી સકો છો.Apeksha Shah(Jain Recipes)
-
અમૃતસરી પિંડી છોલે મસાલા (Amritsari Pindi Chhole Masala Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR8 Sneha Patel -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#cooksnap Chhallangeઆ રેસીપી મેં આપણા ગ્રુપના ઓથર શ્રી પાયલ ભટ્ટની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ પાયલબેન રેસિપી શેર કરવા બદલ આજે મેં છોલે કુકરમા બનાવ્યા છે Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ