‌ કોર્ન બટર મસાલા (Corn Butter Masala Recipe In Gujarati)

Bhavna Fulwala
Bhavna Fulwala @cook_26529451

‌ કોર્ન બટર મસાલા (Corn Butter Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. 1કોર્ન પીસ માં કાપેલા
  2. વેજીટેબલ- કાંદા,ટામેટા,કોથમીર
  3. મસાલા,- લાલ મરચું,મીઠું,હળદરપાઉડર,ધાણા જીરું,ગરમ મસાલો
  4. આદુ લસણ મરચા ની પેસ્ટ
  5. ૨ સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા કોર્ન પીસ માં કટ કરી બાફી લી થોડું મીઠું નાખી ને

  2. 2

    પછી એક કઢાઈ માં થોડું તેલ ૨ ચમચી બટર નાખી એમાં કાંદા ટામેટા અને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સત્રો

  3. 3

    લાલ થાય પછી એમાં બધા મસાલા નાખી ગ્રેવી પાકવા દો

  4. 4

    ગ્રેવી પાકે એટલે એમાં બાફેલા કોર્ન ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Fulwala
Bhavna Fulwala @cook_26529451
પર

ટિપ્પણીઓ

Similar Recipes