વોલનટ બટર વિથ સેન્ડવીચ (Walnut Butter Sandwich Recipe in Gujarati)

Kiran Patelia
Kiran Patelia @kiranPateliya1975

#WALNut

આ મારી મૌલિક રેસીપી છે મે અખરોટનું બટર બનાવ્યું અને તેનો ઉપયોગ કરીને ને સેન્ડવીચ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી સેન્ડવિચ બને છે બાળકોને ખુબ જ પસંદ આવે છે.

વોલનટ બટર વિથ સેન્ડવીચ (Walnut Butter Sandwich Recipe in Gujarati)

#WALNut

આ મારી મૌલિક રેસીપી છે મે અખરોટનું બટર બનાવ્યું અને તેનો ઉપયોગ કરીને ને સેન્ડવીચ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી સેન્ડવિચ બને છે બાળકોને ખુબ જ પસંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૪ સર્વિગ
  1. 6 નંગઅખરોટ બટર બનાવવા માટે
  2. ચાર-પાંચ અખરોટ ઝીણા સમારેલા
  3. 3 ટેબલ સ્પૂનબટર અથવા ઘી
  4. 1 ટેબલસ્પૂનખાંડ
  5. 1 ટીસ્પૂનઈલાયચીનો પાઉડર
  6. 1 ચપટીકેસર (ઓપ્શનલ છે)
  7. 8સ્લાઈસ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સરમાં અખરોટ ને ક્રશ કરી લો. ભૂકો થઇ જાય પછી તેમાં ૧ ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરી ફરીથી ક્રશ કરી લેવું

  2. 2

    તો તૈયાર છે અખરોટનું બટર

  3. 3

    હવે બ્રેડની સ્લાઇસ ઉપર ઓગાળેલું બટર લઇ બટર લગાવી દેવું ત્યારબાદ બ્રેડ ઉપર અખરોટનું બટર લગાડી ઉપરથી ખાંડ ભભરાવી કેસર ઈલાયચી છાંટવા. ત્યારબાદ ઝીણા સમારેલા અખરોટના પીસ મૂકો હવે બીજી બ્રેડની સ્લાઈસ કવર કરી લેવી આ રીતે સેન્ડવીચ તૈયાર કરી લેવી

  4. 4

    હવે સેન્ડવિચને માઈક્રોવેવમાં અથવા ગ્રીલ ટોસ્ટ કરેલી થોડી ક્રિસ્પી થાય એટલે કટ કરીને ગરમ ગરમ સર્વ કરો

  5. 5

    તો તૈયાર છે અખરોટનું બટર અને સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Patelia
Kiran Patelia @kiranPateliya1975
પર

Similar Recipes