રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટાને બાફી છાલ ઉતારી મેસ કરો હવે એક પેનમાં રાઇ જીરું લીમડો હિંગ મૂકી પછી તેવા ફણગાવેલા મગ એડ કરો થોડી વાર ચઢવા દો પછી તેમાં બટેટાનો માવો નાંખી તેમાં મીઠું મરચું ખાંડ લીંબુ ગરમ મસાલો કોથમીર નાખી સ્ટફિંગ તૈયાર કરો હવે બ્રેડ ઉપર સ્ટફિંગ લગાવી તેની ઉપર બીજી બ્રેડ મૂકી ટોસ્ટરમાં સેકી લો તો તૈયાર છે સેન્ડવીચ લીલી ચટણી ટમેટો કેચપ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
-
-
સેન્ડવીચ બ્રેડ પકોડા(sandwich bread pakoda recipe in gujarati)
આ ભાવનગર ની રેસીપી છે મારા માસી કરતા તે પહેલા સેન્ડવીચ ટોસ્તર મા ટોસ્ટ કરી લેતા પછી ચણાના લોટ નું પાતળું ખીરું બનાવી તેમાં બોળી ને તળતા....મે ખીરું થોડુ જાડું રાખી પકોડા બનાવિયા છે... એકદમ ક્રિસ્પી લાગે છે... ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.Hina Doshi
-
-
-
-
-
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
પકોડા સેન્ડવીચ
આ વાનગી બનાવવી ખૂબ જ સહેલી છે લેફ્ટ ઓવર બ્રેડ પડી હોય તો તરત જ બની જાય છે વિચાર્યું કે તરત જ બની જાય છે અને સ્વાદમાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અને તળવાનું ન હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી રહે છે આને શેકીને બનાવવાની હોય છે Buddhadev Reena -
-
-
-
-
-
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ નાના મોટા બધાને ભાવતી જ હોય છે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા પણ ખાઈ શકાય. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12788851
ટિપ્પણીઓ (4)