પાત્રા (Patra Recipe in Gujarati)

thakkarsonal
thakkarsonal @cook_28491429
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પણી અળવીના પાન
  2. 1 વાટકીબેસન
  3. 1ચમચીલસણ આદુ મરચાની પેસ્ટ
  4. 2 ચમચીગોળ આમલીનું પાણી
  5. 2 ચમચીસીંગદાણાનો ભૂકો
  6. 1 ચમચીસૂકા ધાણા અને વરિયાળી નો ભૂકો
  7. 1 ચમચીહળદર
  8. ચપટીહિંગ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીમરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાનને ધોઈ લો પછી તેને એક ક કટકામાં લૂછી લો

  2. 2

    એક મોટા વાસણમાં બેસન બધા મસાલા મિક્સ કરી કરી લો

  3. 3

    પછી ગોડ અને આમલીનું પાણી અંદર નાખી ખીરું બનાવો

  4. 4

    પછી તેને પાનમાં ઉંધા સીધા ચોપડી અને રોલ વાળી દો ઢોકળી અને ગરમ મૂકી

  5. 5

    તેને બાફવા મૂકો ઠંડા પડે પછી તેને પીસ પાડી લો

  6. 6

    એક પેનમાં તેલ મૂકી પછી તેમા રાઈ જીરુ તલ અને હિંગનો વઘાર કરો

  7. 7

    હવે તેમાં ધાણા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarsonal
thakkarsonal @cook_28491429
પર

ટિપ્પણીઓ

Similar Recipes