વોલનટ ક્રશડ પનીર (Walnut Crusted Paneer Recipe In Gujarati)

#walnuttwists
અખરોટ મગજ તથા શરીર ના બાંધા માટે ખુબજ ગુણકારી છે અને પનીર સાથે તેનુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે પનીર ના આ સ્ટાટર ને અખરોટ થી મસ્ત એક ક્રીસ્પી ક્રન્ચ મળે છે અને પાણીપુરી નો મસાલો પણ તેને એક ચટપટો ટેસ્ટ આપે છે આ એક ટ્વીસ્ટીંગ રેસીપી છે જરૂર થી ટ્રાય કરો
વોલનટ ક્રશડ પનીર (Walnut Crusted Paneer Recipe In Gujarati)
#walnuttwists
અખરોટ મગજ તથા શરીર ના બાંધા માટે ખુબજ ગુણકારી છે અને પનીર સાથે તેનુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે પનીર ના આ સ્ટાટર ને અખરોટ થી મસ્ત એક ક્રીસ્પી ક્રન્ચ મળે છે અને પાણીપુરી નો મસાલો પણ તેને એક ચટપટો ટેસ્ટ આપે છે આ એક ટ્વીસ્ટીંગ રેસીપી છે જરૂર થી ટ્રાય કરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને ચોરસ ટુકડા કરો,એક બાઉલ માં દહીં લો તેમા કાશ્મીરી લાલ મરચું, હળદર, ધાણાજીરુ,મીઠું,પાણીપુરી નો મસાલો,કસુરી મેથી ઉમેરો બરાબર મિક્સ કરો
- 2
આ મિશ્રણ માં પનીર ના ટુકડા ઉમેરી તેને બરાબર મિક્સ કરી તેને 15 મીનીટ મેરીનેટ થવા દો
- 3
મેરીનેટ થાય પછી પનીર ના પીસ ને એક એક કરી અખરોટ ના ભૂકો માં બરાબર કોટિંગ કરો પછી તેને પેન મા શેલો ફ્રાય કરી લો
- 4
ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેવા તેના પર પેરી પેરી મસાલો અને ચીલી ફલેક્સ સ્પ્રીંકલ કરો અને પનીર ના પીસ માં ટુથપીક લગાડી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોલનટ ચોકલેટ બ્રેડ પુડીંગ વીથ કસ્ટડૅ સોસ(Walnut Chocolate Bread Pudding Custard Sauce Recipe In Guja
#walnuttwistsઅખરોટ શરીર માટે ખુબજ ગુણકારી છે તેનો આકાર મગજ ના જેવો હોય છે તે મગજ ના વિકાસ માટે પણ મહત્વનું છે તેમા ઓમેગા -3 અને 6 બંને છે શરીર નુ બ્રેડ કોલેસ્ટ્રોલ ધટાડી સારા કોલેસ્ટ્રોલ વધારે છે sonal hitesh panchal -
વૉલનટ પનીર લીફાફા (Walnut Paneer Lifafa Recipe In Gujarati)
#walnuttwistsઆ રેસિપી મે અખરોટ અને પનીર ના કોમ્બિનેશન સાથે બનાવી છે. ખૂબ જ હેલ્ધી ટ્વિસ્ટ સાથે આ રેસિપી બનાવી છે. ચટપટી અને સ્વાદિષ્ટ ઉપરાંત પોષકતત્વો થી સભર આ વાનગી જરૂર થી તમે ટ્રાય કરજો. Dhara Panchamia -
પનીર વોલનટ નાનીઝા (Paneer Walnut Naanizza Recipe in Gujarati)
#Walnutsઅખરોટ એક હેલ્થી ingredient છે. શરીર ને જરૂરી પોષક તત્વો મળે છે. અહીંયા મેં અખરોટ નો ઉપયોગ કરી ને એક સ્પાઇસી ડીશ બનાવી છે. પનીર વોલનટ કરી બનાવી ને નાન સાથે ફ્યુઝન કર્યું છે. વ્હીટ નાન અને પીઝા નું કોમ્બિનેશન બનાવ્યું છે Disha Prashant Chavda -
વોલનટ રાજમા ચાવલ (Walnut Rajma Chaval Recipe In Gujarati)
#walnuttwists મે રાજમા ની ગ્રેવી મા કાજુ બદામ અખરોટ ઉમેરી ખુબજ હેલ્ધી ડિશ બનાવી છે Kajal Rajpara -
અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati)
અખરોટ ના ભરપૂર ગુણો તો બધા જાણે જ છે. પરંતુ અખરોટ ના ઉપયોગ થી બનતી આ વાનગી તમને ચોક્કસ થી એક શાહી અનુભવ કરાવશે.તો ચાલો જાણીએ આ ખાસ વાનગી ની રીત...#walnut#gonutswithwalnut#cookpadindia#cookpad_gu Riddhi Ankit Kamani -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
વોલનટ પનીર કબાબ (Walnut Paneer Kebab Recipe In Gujarati)
#Walnuts- અખરોટ થી ઘણી વાનગી બની શકે છે.. આજે એક નવી વાનગી ટ્રાય કરી છે.. પહેલી વાર બનાવી છે અને પહેલી જ વાર ખાધી પણ છે..😀 પણ બહુ જ સરસ અને ટેસ્ટી લાગી.. તમે પણ બનાવજો .. સૌ ને ભાવશે.. Mauli Mankad -
વોલનટ પોંગલ (Walnut Pongal Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટને પાવર ફૂડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમકે તેનું સેવન કરવાના કારણે માણસનું સ્ટેમીના વધે છે, અને સાથે સાથે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાના કારણે તમારો મગજ એકદમ તેજ બની જાય છે. આવા ઘણા બધા અખરોટ ના ફાયદા છે.પોંગલમા ઘી ગોળ નો ઉપયોગ થાય છે અને આ બન્ને વસ્તુઓ સાથે અખરોટ નો સ્વાદ સારો લાગે છે એટલે મેં અહીં અખરોટ ના ટુકડા નાખી પોંગલ તૈયાર કરેલ છે. Chhatbarshweta -
વોલનટ રૂગલેચ (Walnut Rugelach Recipe In Gujarati)
#walnuttwists#cookpadgujarati#cookpadindiaઆ એક પેસ્ટ્રી જેવી કુકીઝ છે જે અખરોટ અને જામથી બને છે... જે એકદમ સોફ્ટ, ક્રન્ચી હોય છે. Its place of origin is Poland and Central Europe... Khyati's Kitchen -
સ્વીટ કોર્ન પનીર પોકેટ્સ (Sweet Corn Paneer Pocket Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn આ ખુબજ ઓછા તેલ મા બનતી વાનગી છે... તથા પનીર નો આમાં ઉપયોગ કર્યો છે... પનીર ઍ પ્રોટીન થી ભરપૂર હોય છે.... આ સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... અગાઉં થી થોડી ગણી તૈયારી કરેલ હોય તો આ વાનગી ફટાફટ બની જાય છે. Taru Makhecha -
પનીર પટીયાલા (Paneer Patiyala Recipe In Gujarati)
#Jignaપનીર પટીયાલા એ પંજાબી ડિશ છે જેને બે રીતની ગ્રેવી ને મિક્સ કરીને બનાવવામાં આવે છે આ એક રોયલ સબ્જી છે અને ઇનોવેટિવ વાનગી પણ છે sonal hitesh panchal -
ચીઝી વોલનટ પનીર સબ્જી (Cheesy Walnut Paneer Sabji Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટમાં થી તમે લાડુ, હલવો તેમજ અનેક મીઠાઈ ની વાનગીઓ ખાધી જ હશે.. પરંતુ શું તમે અખરોટ માંથી પંજાબી સબ્જી ખાધી છે? તો રાહ શેની.... આજે જ બનાવો પ્રોટીનથી ભરપૂર આ પંજાબી સબ્જી જે દરેક બાળકોને પણ અચૂક ભાવશે Kajal Ankur Dholakia -
પનીર ટિક્કાં (paneer tikka recipe in Gujarati)
#trend#paneer#post3 આ એક પંજાબી વાનગી છે.જે પનીર થી બને છે.જે બધા ને ફેવરિટ હોઇ છે. sneha desai -
તંદૂરી ચીઝ વોલનટ પેટ્ટી (Tandoori Cheese Walnut Patty Recipe In Gujarati)
#walnuttwists#cookpad_Guj નાના બાળકોને પીઝા કે ચીઝવાળી આઈટમ્સ ઘણી પસંદ હોય છે. આ રેસિપી માં પણ મેં પાલક ની ભાજી ની પેટ્ટી બનાવી અંદર મોઝરેલ લા ચીઝ અને અખરોટ વાળું મિશ્રણ નો બોલ્સ સ્ટફ્ડ કરી ને બનાવવા મા આવી છે આ પેટ્ટી...આ વૉલ નટ પેટ્ટી બાળકો માટે એકદમ હેલ્થી અને પૌષ્ટિક છે. આમાં અખરોટ નો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે... જેથી આ પેટ્ટી ની ગુણવત્તા વધી જાય છે. Daxa Parmar -
એપલ વોલનટ મિલ્કશેક (Apple Walnut Milkshake Recipe In Gujarati)
#walnuttwistsએપલ અને અખરોટ મા વિટામિન વધારે હોય. એટલે આ જુયસ વિટામિનથી ભરપૂર છે. આમ છોકરાઓ અખરોટ ના ખાય પણ જુયસ મા નાખીએ તો ખબર પણ ના પડે. અને જુયસ પીલે.(અખરોટ એપલ જુયસ) Richa Shahpatel -
વોલનટ એન્ડ ડેટ્સ પૉપ (Walnut Dates Pop Recipe In Gujarati)
#walnuttwist#cookpadgujrati#cookpadindiaઅખરોટ ની આકાર મગજ જેવો હોય છે અને એ મગજ ને હેલ્ધી રાખવા મા ઉપયોગી છે.. રોજ એક અખરોટ ખાવાથી યાદ શક્તિ વધે છે. અને સાથે ખજૂર ખાવાથી શરીર માં લોહી વધે છે એટલે મેં એ બંને નુ કોમ્બિનેશન કર્યુને બાળકો ઝડપ થી ખાય એટલા માટે ચોકલેટ નો ઉપયોગ કર્યો છે... Daxita Shah -
વોલનટ ચોકલેટ પુચકા (Walnut Chocolate Puchka Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpad_gujપોષકતત્વો થી ભરપૂર એવા અખરોટ આપણે હરરોજ લગભગ 2 તો ખાવા જ જોઈએ એવું સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે. અખરોટ માં રહેલા પોષકતત્વો આપણા હ્ર્દય અને મગજ ના સારા સ્વાસ્થ્ય માં તો મદદરૂપ છે જ સાથે તેના બીજા પણ ઘણા ફાયદા છે.અખરોટ ને સીધા ખાવા સિવાય આપણે તેનો ઉપયોગ ઘણી વાનગી માં કરી શકીએ છીએ.અખરોટ ના ઘણા સ્વાસ્થ્ય લાભ હોવા છતાં મારા પુત્ર ને અખરોટ ખવડાવવા મારા માટે અઘરું કાર્ય બને છે. આજે મેં પાણી પૂરી, પનીર, ચોકલેટ, અખરોટ નો પ્રયોગ કરી એક સ્વાદિષ્ટ બાઈટ સાઈઝ ડેઝર્ટ બનાવ્યું છે જે સૌ કોઈ ને ભાવે અને સ્વાસ્થ્ય ની સાથે સ્વાદ નો પણ સંગમ છે. Deepa Rupani -
અખરોટ ચીઝ કોફ્તા (Walnuts Cheese Kofta Recipe in Gujarati)
#walnutsઅખરોટ ખાવા માં ખુબ જ હેલ્થી છે. અખરોટ માંથી વિટામિન ઈ, B6, ફોલેટ, પ્રોટીન, ઓમેગા થી ભરપૂર છે. તેનો આકાર માનવ ના મગજ જેવો છે. Arpita Shah -
ટ્રીપલ લેયર્ડ ચોકો વોલનટ બરફી (Triple Layered Choco Walnut Barfi Recipe In Gujarati)
#walnuttwists#Cookpad_guj#Cookpadindia#Californiawalnutઅખરોટને બધા પોષકતત્વનો રાજા ગણવામાં આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા અનેક તત્વો રહેલા છે.ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શ્રીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે.અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાચ થી દસ વષ નો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.કેલિફોર્નિયાના અખરોટ માં natural sweetnest હોય છે.જેથી તે સ્વાદ માં સરસ લાગે છે.કેલિફોર્નિયાના અખરોટ થી મે બરફી બનાવી છે અને તેને ડાર્ક અને મિલ્ક ચોકલેટ થી stuffed કરી છે.Thank you cookpadguj.Thank you Dishamam, Ektamam and all Admins. Mitixa Modi -
છોલે વોલનટ બરિટો (Chhole Walnut Burrito Recipe In Gujarati)
#Walnuttwists#Cookpad_Guj#CookpadIndia Payal Sachanandani (payal's kitchen) -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS શિયાળા માં મળતાબધાં જ શાક ખાવા જોઈએ. અને અત્યારે વટાણા ,તુવેર,પાપડી જેવા દાણા વાળા શાક સારા પ્રમાણમાં અને તાજા લીલા મળી રહેછે. અત્યારે સાંજ ના જમવા માટે મેં મટર પનીર બનાવ્યું છે. આ સબ્જી બધા જ બનાવતા હશે.. તો મેં પણ આજે બનાવી છે. તો ચોક્કસ આ મારી રેસિપી ટ્રાઇ કરો. Krishna Kholiya -
પાલક-અખરોટ સ્પેગેટિ (Palak Walnut Spaghetti Recipe In Gujarati)
#walnuttwists#Cookpadindia#Cookpadgujrati પાલક અને અખરોટની અંદર તમામ પોષ્ક તત્વો રહેલા છે જે આપણી વૃર્દ્ધિ અને મગજ શક્તિ વધારવામાં મદદ કરે છે. આ રીતે સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. Vaishali Thaker -
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuttwistsઅખરોટ એ ઘણા ગુણ નો ખજાનો છે. ઘની વાર અખરોટ આપણે એના સ્વાદણા લિધે નથી ખાતા. પણ અખરોટ સાથે જો ચોકલેટ ભળી જાય તૉ મજ્જા પડી જાય. આવી જ એક વાનગી જે લોનાવાલા ની પ્રખ્યાત છે. જરૂર બનાવજો અને cooksnap પણ કરજો. Hetal amit Sheth -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
વોલનટ પેન કેક (ખાંડ ફ્રી)
#walnuttwists#cookpadinida#cookpadgujaratiઅખરોટ મા ભરપૂર માત્રા મા ઓમેગા ૩ હોય છે જે બ્લડ કોલેસ્ટ્રોલ ઘટાડવા મા ખુબજ ઉપયોગી છે. એમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ, અને ફાઇબર હોય છે જે આપડી હેલ્થ માટે ખુબજ જરૂરી છે.નાના બાળકો માટે આ ૧ ખુબજ ફાયદાકારક છે. પણ તેઓ અખરોટ ખાવાનું પસંદ નથી કરતા કારણ કે ઇનો ટેસ્ટ બધાને ભાવે એવો નથી હોતો. તો આજે મે અખરોટ નો ઉપયોગ કરીને ખુબજ યમ્મી ટેસ્ટી પણ કેક્સ બનાવી છે. જે નાના મોટા બધાને ભાવે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી વાનગી બહુજ ફેમસ છે અને બધા ની મનપસંદ છે.નરમ પનીર અને gravy, ગરમ નાન સાથે બહુ સરસ જાય છે Bina Samir Telivala -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
વોલનટ એપલ સૂપ(Walnut Apple Soup Recipe In Gujarati)
#Walnutsનટ્સ અને ડ્રાય ફ્રુટ નું કોમ્બિનેશન હંમેશા સરસ લાગે છે. મેં અખરોટ અને સફરજન નો સૂપ બનાવ્યો છે. અખરોટ ના ઉપયોગ થી સૂપ ને સરસ ઘટ્ટતા મળી રહે છે અને તેના પોષણ મૂલ્યો થી આપણૅ અજાણ નથી. આ સૂપ ને અખરોટ માં ટુકડા, સૂર્યમુખી ના બી અને સૂકવેલી(dehydrated) સફરજન ની ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરી છે. Bijal Thaker -
વોલનટ ક્રિસ્પી પકોડા (Walnut Crispy Pakoda Recipe In Gujarati)
#Walnuts#cookpadindia#cookpad_gu#pakodaઆપણે સૌ જાણીએ છીએ કે અખરોટને સૌથી ગુણકારી માનવામાં આવે છે એની પાછળનું મુખ્ય કારણ છે તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ નો ભરપૂર પ્રમાણ. અખરોટ ની અંદર નો ભાગ જેનું આપણે સેવન કરીએ છીએ જે અખરોટના વૃક્ષનું બીજ છે અને ખૂબ જ પૌષ્ટિક તત્વોથી ભરપુર અને સ્વાદિષ્ટ છે.સામાન્ય રીતે માનવ તેનો સીધો સેવન કરે છે પણ આજકાલ તેને બિસ્કિટ, કેક, આઇસક્રીમ માં ઉપયોગ કરવામાં આવે છે અને અખરોટ ને લઈને ઘણી બધી સ્વીટ વાનગીઓ તો બને છે પણ સાથે સાથે સેવરી વાનગીઓ પણ બનાવવામાં આવે છે.અખરોટ ના ફાયદા એ છે કે યાદશક્તિ વધારે છે, ડાયાબિટીસથી બચાવે છે, હાડકા મજબુત કરે છે, હૃદયને સ્વસ્થ રાખે છે, સારી નિંદ્રા, સ્ટ્રેસ અને વાળ માટે ફાયદા કારક છે. અને આપણા ઇમ્યુન સિસ્ટમ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.એટલે આજે અખરોટને લઈને મેં એક સેવરી ડિશ બનાવી છે. અખરોટ ના પકોડા..વોલનટ ક્રિસ્પી પકોડા જેમાં રેગ્યુલર પકોડા નો જ બધો મસાલો છે ખાલી મુખ્ય ઘટક અખરોટ છે અને એમાં અખરોટ નો સ્વાદ ખુબ જ સરસ રીતે ઉભરીને આવે છે અને આ પકોડા ને ગરમ ગરમ ચા સાથે અને ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. તો જરૂરથી બધા ટ્રાય કરજો. Chandni Modi
More Recipes
ટિપ્પણીઓ