સેવ (Sev Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ખૂબજ ઝડપથી થાય તથા સોફ્ટ અને crunchy.

સેવ (Sev Recipe in Gujarati)

ખૂબજ ઝડપથી થાય તથા સોફ્ટ અને crunchy.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
2~3 લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૧|૪ ચમચી હળદર
  3. ૧|૪ ચમચી મીઠુ
  4. ૨ ચમચીતેલ
  5. ૧|૪ ચમચી અજમો
  6. ૧|૪ ચમચી હીંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક કથરોટ માં ચણા નો લોટ ચારણી વડે ચાલી ને લો. તેમાં ઉપર મુજબ નો મસાલો નાખો.

  2. 2

    ત્યાર બાદ પાણી થી લોટ રોટલી થી નરમ બાંધો.

  3. 3

    ૧૦ મિનિટ મસળી તેલ માં સંચા વડે પાડો. અને એકદમ સફેદ રંગની તળાશે.ખૂબજ સોફ્ટ અને crunchy બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes