મેથી મસાલા થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

મેથી મસાલા થેપલા (Methi Thepla Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૫ વ્યક્તિ
  1. ૪વાડકા ઘઉં નો લોટ
  2. ૧વાડકો બાજરા નો લોટ
  3. ૧વાડકી ચણા નો લોટ
  4. ૧. ૧/૨ ચમચી મીઠું
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીમરચું
  7. ૧ ચમચીધાણાજીરું
  8. ૫-૬ કળી લસણ
  9. મેથી ભાજીની ઝૂડી
  10. પાવરા તેલ(મોણ માટે)
  11. ૧ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મેથી વીણી ને સુધારો.લસણ ને પીસી લો.

  2. 2

    હવે એક કથરોટ મા બધા લોટ મિક્સ કરો.એમાં બધા મસાલા નાખો. મોણ નાખો.ભાજી ને ધોઈ ને નાખો.

  3. 3

    હવે પાણી થી લોટ બાધો.૨ચમચી તેલ લગાવી મસળી લો.હવે ગોઈણુ બનાવી થેપલુ વણી લો.

  4. 4

    હવે ગેસ ચાલુ કરી લોઢી મૂકો.ગરમ થાય ત્યારે થેપલુ નાખો.

  5. 5

    બન્ને બાજુ તેલ અથવા બટર લગાવી શેકી લો.આમ એક પછી એક શેકી લો.અને ચા અથવા શાક સાથે સર્વ કરો.

  6. 6

    તો તૈયાર છે મેથી મસાલા થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

Similar Recipes