રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને સમારી બાફી લો
- 2
કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં સમારેલૂ આદૂ અને લસણ નાખો
- 3
સમારેલા કાંદા નાખવા
- 4
બાફેલી દૂધી ને સ્મૅશ કરો
- 5
કાંદા સતલાય એટલે ટામેટા ની પ્યુરી નાખો
- 6
તેમાં ઉપર જણાવેલ મુજબ મસાલા નાખવા
- 7
દૂધીનો પલ્પ ઉમેરી ૫ મીનીટ થવા દો
- 8
થાય એટલે થેપલા સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દૂધી રીંગણ નો ઓળો (Dudhi Ringan Oro Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
દૂધીનો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCસામાન્ય રીતે આપણે રીંગણનો ઓળો તો બનાવીએ જ છીએ પણ આજે દૂધીમાંથી ઓળો બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે બને છે અને મારા ઘરે વારંવાર બને છે. ધણી વાર બાળકોને દૂધી ભાવતી નથી તેથી આ રીતે બનાવવાથી તેઓને પણ ચેન્જ મળશે. Deval maulik trivedi -
-
-
-
-
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#GA4 #Week21તમે બધાયે રીંગણ નો ઓળો તો ટેસ્ટ કર્યો જ હશે પણ આજે હું દૂધીનો ઓળો ની રેસિપી લઈને આવી છું. જે લોકો ને દૂધી નું શાક પસંદ નથી એ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો જોઈએ દૂધી નો ઓળો કેવી રીતે બનાવવો..Dimpal Patel
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી અને ઉપયોગી છે જેમ કે તે સ્ટ્રેસ દૂર કરે છે,વજન ઉતારવા માં મદદ કરે છે, ડાઇજેશન માં પણ મદદ કરે છે,હાર્ટ માટે પણ બહુ જ ઉપયોગી છે.બાળકો ને દૂધી ભાવતી નથી તેમને આવું કંઇક અલગ બનાવી ને આપીએ તો ખાઈ લેશે. Alpa Pandya -
-
દૂધીનો ઓળો (જૈન) (Dudhi Oro (Jain) Recipe In Gujarati)
#GA4#WEEK21BOTTLEGourd-દૂધીદૂધીનો ઓળો (જૈન)(નો onion -garlic recipe)દૂધી એક એવુ શાક છે જે ઘણા બધા લોકોને નથી ભાવતુ. પરંતુ સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ સારી છે,ગુજરાતીઓ શાક ઉપરાંત થેપલા,મૂઠિયા, હાંડવા જેવી વાનગીઓમાં પણ દૂધીનો ઉપયોગ કરે છે.પરંતુ દૂધીના શાકની એક એવી ટેસ્ટી રેસિપી છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય, અહીં વાત થઈ રહી છે દૂધીના ઓળાની....આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે તમે એક વાર આ રેસિપીથી શાક બનાવશો તો ઘરે બધા આ શાક ફરી બનાવવાની વારંવાર ડિમાન્ડ કરશે. Juliben Dave -
-
-
-
-
-
દૂધી ઓળો(Dudhi Oro Recipe In Gujarati)
#KS1દૂધી ખૂબ ગુણકારી છે. તેમાં પોટેશિયમ નું પ્રમાણ ખૂબ વધુ હોય છે.. KALPA -
-
-
-
-
દૂધી નો ઓળો (Dudhi oro recipe in Gujarati)
રીંગણનો ઓળો તો આપણે બનાવતા જ હોઈએ છીએ. દુધીનો ઓળો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને બાફી અને શેકીને બંને રીતે બનાવી શકો છો. અહીંયા મેં બાફીને બનાવ્યો છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14507512
ટિપ્પણીઓ