દૂધી ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

દૂધી ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins
2 લોકો
  1. 250 ગ્રામદૂધી
  2. 100 મીલી પાણી
  3. ૧ વાટકીઝીણી સમારેલી લીલી ડુંગળી
  4. ૧ નંગમોટું ટામેટું
  5. ૧ ચમચીલીલા લસણની પેસ્ટ
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠું
  8. ૧ ચમચીજીરું
  9. કોથમીર
  10. ૨-૩ ચમચી તેલ
  11. ૧ વાટકીવટાણા
  12. ૧ ચમચીકિચન કીંગ મસાલો
  13. ૧ નંગનાનું આદુ

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    દૂધીનાં છોડા કાઢીને નાના ટુકડા કરીને પ્રેસસર કુકર માં પાણી ઉમેરીને 2 સીટી વગાડીને ચઢાવું. ચઢેલી દૂધી ને પાવભાજી મૅશર થી મૅશ કરવું.

  2. 2

    હવે તાવડીમાં માં તેલ મુકી જીરા નો વગાર કરો.તેમાં લીલું લસણ ની પેસ્ટ ઉમેરી કાંદા ઉમેરીને ડુંગળી પિંક કલર ની થાય ત્યાં સુધી સાંતળવું.

  3. 3

    સાતેળી ડુંગળી માં ટામેટાં નાંખીને બરાબર સાંતળી ને ડુંગળી ટામેટાં પેસ્ટ બનાવો.

  4. 4

    બીજી કઢાઈમાં વટાણા ને ૧ ચમચી તેલ ઉમેરીને ૨ મિનિટ માટે સાંતળવું.

  5. 5

    ડુંગળી ટામેટાં પેસ્ટમાં સાંતળી વટાણા ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં બધા મસાલા નાંખો.

  6. 6

    પછી મૅશ કરેલી દૂધી ઉમેરી ને બરાબર ચઢાવીને દૂધી નો ઓળો તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @pooja
પર

ટિપ્પણીઓ

Similar Recipes