ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
4 સર્વિંગ્સ
  1. 3 નંગટામેટા
  2. 1 નંગડુંગળી
  3. 1નાનું ગાજર
  4. 1કળી આખું લસણ
  5. 2-3 ચમચીબટર
  6. 1 ચમચીમરી પાઉડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 ઇંચઆદુ નો ટુકડો
  9. 2ટે મલાઈ
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    ટામેટા, ડુંગળી, ગાજર, આદુ અને લસણ સાફ કરી ઝીણા સમારી લેવા.

  2. 2

    પેન માં બટર મૂકી ઉપર ના બધી જ વસ્તુઓ સાંતળવા ને તેમાં પાણી રેડી તેને ચઢવા દો.

  3. 3

    ચઢી જાય એટલે તેને બધુજ ગાળી લેવું અથવા તેને મિક્ષર માં ક્રશ કરવું.

  4. 4

    પછી તેને ગાળી લેવું અને એક ગેસ પર ઉકળવા દેવું તેમાં મીઠું ને મરી નાખવા અને છેલ્લે મલાઈ નાખી ગેસ બંધ કરવો.

  5. 5

    બ્રેડ ના ચોરસ ટુકડા કરી થોડુંક તેલ મૂકી બ્રેડ ને પેનમાં શેકી દેવા.

  6. 6

    ટોમેટો સૂપ ને બાઉલ માં કાઢી મલાઈ નાખી, ફુદીના પાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes