ટોમેટો ગાજર બીટ સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
ટોમેટો ગાજર બીટ સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર બીટ અને ટામેટા ને મોટા ટુકડા મા સમારી લો. એક કુકરમાં ઘી ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરી સાંતળો. ત્યારબાદ આદુ ઉમેરી સાતળો
- 2
હવે તેમાં સમારેલા ગાજર બીટ અને ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી બે થી ત્રણ સીટી વગાડો.
- 3
કુકર ઠંડુ થાય એટલે મિશ્રણને ક્રશ કરી લો. ત્યારબાદ તેને ગાળી લો.
- 4
હવે તેમાં મીઠું મરી પાઉડર તેમજ ગોળ ઉમેરી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લો. આપણો સૂપ તૈયાર છે. તેને ક્રીમ થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો ગાજર બીટ રૂટ સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#soup#winter#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ટોમેટો બીટ ગાજર નો સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujara
#SJC#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ટામેટા બીટ ગાજર સુપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબીટ ગાજર ટામેટા સુપ Ketki Dave -
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ટામેટાં બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#RC3# Week3#Red#Cookpadindia#Cookpadgujaratiટામેટા રક્ત શર્કરાને સંતુલિત રાખે છે. ટામેટા, ક્રોમિયમનો એક સારો સ્ત્રોત છે, જે રક્ત શર્કરાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઇએ. બીટમાં વિટામિન સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષક તત્વો હોય છે જે તમારા પેટની ચરબીનું ઓછી કરેછે. બીટમાં છે અઢળક ગુણો. વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ સુપ પીવાની મજા આવે છે. Neelam Patel -
બીટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
બીટ કેરટ ટોમેટો સુપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
બીટ કેરટ ટોમેટો સુપ#SJC #સુપ_જયુસ_રેસીપી#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022 #Winter #Healthy #Soup#શિયાળો #હેલ્ધી #સુપ #પૌષ્ટિક #સ્વાદિષ્ટ#બીટ #ગાજર #ટામેટા #ડુંગળી #દૂધી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. મેં અહીં દેશી સ્ટાઈલ માં બનાવ્યું છે. ઘી નાં વઘારમાં તજ, લવિંગ, આદુ, મરચા, લસણ નાખી બનાવ્યું છે. તમે જરૂર થી ટ્રાય કરજો. ચોક્કસ ભાવશે . Manisha Sampat -
બીટ ગાજર ટોમેટો સૂપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#week3 સૂપ સેહત માટે ખૂબ સારું હો Harsha Solanki -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
થોડુ હેલ્ધી વર્જન કર્યું છે.. ટામેટા સાથે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
-
-
-
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
ગાજર બીટ અને ટામેટા નું સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#MVF#COOKPAD Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. વારંવાર બનાવશે. Reena parikh -
બીટ ટમેટાનુ સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કેરટ કોર્ન એન્ડ બીટ ટોમેટો સૂપ (Carrot Corn Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3 આંખો ને ગમી જાય એવું આ રેડ ,ટેસટી,હેલ્ધી પાવરપેક્ડ સુપ એકદમ સીમ્પલ ,ઇઝી ટુ કુક રેસીપી છે.ટોમેટો સૂપ વીથ કેરટ,કોનઁ એન્ડ બીટ Rinku Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16828116
ટિપ્પણીઓ (11)