વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
4 લોકો માટે
  1. ૧ વાટકીગાજર
  2. ૧ વાટકીતુવેરના દાણા
  3. ૧ વાટકીચોખા
  4. ૨ વાટકીમગની દાળ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીઆદું લસણ ની પેસ્ટ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧/૪ ચમચીહળદર
  9. ઘી ૨ ચમચા
  10. ૧ નંગકાંદા
  11. પાણી ૬ વાટકા

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    કુકર માં ઘી નાખવું

  2. 2

    તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરવી

  3. 3

    કાંદા ઉમેરો

  4. 4

    ગાજર અને તુવેરના દાણા નાખવા

  5. 5

    ચોખા ઉમેરો

  6. 6

    મગ ની દાળ ઉમેરો

  7. 7

    ઉપર જણાવેલ મુજબ મસાલા ઉમેરો

  8. 8

    પાણી ઉમેરો

  9. 9

    કુકરમાં ૪ સીટી થાય ત્યાં સુધી બાફી લો અને પછી મસાલા ખીચડી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

ટિપ્પણીઓ

Similar Recipes