ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

....કાચા ગુંદર ની રેસીપી છે વિનટર સીઝન #WK2 રેસીપી

ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

....કાચા ગુંદર ની રેસીપી છે વિનટર સીઝન #WK2 રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 વીક..
2 જણ માટે
  1. 200 ગ્રામગુંદર
  2. 200 ગ્રામ સાકર
  3. 150 ગ્રામ ઘી
  4. 100 ગ્રામકાજુ
  5. 100 ગ્રામ બદામ
  6. 100 ગ્રામ અખરોટ
  7. 100 ગ્રામખારેક
  8. 100 ગ્રામ કોપરુ
  9. 100 ગ્રામ ખસખસ

રાંધવાની સૂચનાઓ

1 વીક..
  1. 1

    ગુંદર ને મીકસર મા પાઉડર કરો લો

  2. 2

    ઘી ને નવસેકુ ગરમ કરી લો તેમા સાકર ને મીકસ કરો પછી ગુંદર પાઉડર મિક્સ કરો.એક વીક ડબ્બા મા રાખો પછી ઉપર થી બધુ ડ્રાય ફ્રુટ મીકસર મા પીસી ને ઘી મા પલાળેલ ગુંદર મા મીકસ કરો

  3. 3

    લો ગુંદર પાક તૈયાર રોજ સવારે નાણા કોઠે 1/2 ચમચી ખાવા નો...પૌષ્ટિક ને ગુણકારક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
@ શરીર માટે ગુંદર ખાસ ખાવો જરૂર છે સાધા ના દુખાવા માટે ને ખાસ સગર્ભા મહિલાઓ ડિલિવરી પછી ખાસ ખાવાલાયક છે

Similar Recipes