લૌકી કોફતા (Lauki Kofta Recipe in Gujarati)

Rajni Sanghavi @cook_15778589
લૌકી કોફતા (Lauki Kofta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીની છાલ ઉતારી ઝીણીખમણી લો. તેમાંથી બધું પાણી નિતારી લો પછી તેમાં ચણાનો લોટ ડુંગળી હળદર મીઠું ગરમ મસાલો નાખી લોટ બાંધી કોફતા તૈયાર કરો
- 2
કઢાઈમાં તેલ ગરમ મૂકી કોફ્તાને મીડીયમ આંચે તળી લો ટામેટા અને ડુંગળીને ઝીણી સમારી લોબીજી કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ સાંતળો.
- 3
આદુ-લસણની પેસ્ટ સંતળાઈ જાય પછી ડુંગળી અને ટામેટાને સાંતળો તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી તેમાં મસાલો કરી થોડું પાણી નાખી ચડવા દો તેમાં કોફતાઉમેરો.
- 4
ગ્રેવી ઘટ્ટ થાય અને કોફતા માં ગ્રેવી ચડી જાય ત્યાં સુધી ચઢવા દો પછી તેને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના કોફતા (Dudhi na kofta recipe in gujarati)
#GA4 #Week21 દુધી આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે Apeksha Parmar -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#GA4 #Week21#દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે પરંતુ બધાને દુધી ભાવતી નથી ત આપણે પંજાબી સ્ટાઇલનું દૂધીના કોફતા નું સબ્જી બનાવીએ તો બધા ખાય છે અને બધાને ભાવે પણ છે તો ચોક્કસથી આ tasty sabji જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
-
-
લૌકી ચીઝ કોફતા કરી(loki cheese kofta curry recipe in Gujarati)
જ્યારે કોઈને દૂધીના ભાવતી હોય ત્યારે આવી રીતે કોફતા કરી વચ્ચે ચીઝનું સ્ટફિંગ કરી પીરસો તો શોખથી ખાય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દુધી ઉત્તમ છે. અને અહીંયા બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કર્યો છે. Disha Prashant Chavda -
-
-
-
-
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
#GA4#week21#દુધીદુધી આપણા હેલ્થ માટે તે ઘણી સારી છે એક સાત્વિક ભોજનમાં આવે એવી વસ્તુ છે જે લોકોને દૂધીના ભાવતી હોય તેને આવી રીતે દાળમાં મિક્સ કરીને કે બીજા કોઈ રીતે યુઝ કરીને ખાવું જોઈએ Nipa Shah -
કોફતા(kofta recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 34......................દૂધી હેલ્થ માટે ફાયદાકારક છે, પણ બાળકો ને આ ફાસ્ટ ફૂડ સમય માં ક્યાંથી પસંદ હોય, એટલે અલગ -અલગ રીતે બનાવી ને પિરસવા પ્રયત્ન કર્યો છે. Mayuri Doshi -
પંજાબી દૂધીના કોફતા
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. પંજાબી દૂધીના કોફ્તા નું શાક ખુબજ ટેસ્ટી બને છે અને પરાઠા કે નાન સાથે ખુબજ સારું લાગે છે Kalpana Parmar -
કોફતા (Kofta Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 34......................દૂધી હેલ્થ માટે ફાયદાકારક છે, પણ બાળકો ને આ ફાસ્ટ ફૂડ સમય માં ક્યાંથી પસંદ હોય, એટલે અલગ -અલગ રીતે બનાવી ને પિરસવા પ્રયત્ન કર્યો છે. Mayuri Doshi -
-
મેથી મલાઈ મટર(Methi Malai Matar Recipe in Gujarati)
મેથીના અનેક ગુણો હોવાથી તે ભોજનમાં લેવી જોઈએ અને શિયાળામાં ખૂબ સરસ મેથી આવે છે તેથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#MW4 Rajni Sanghavi -
દુધી પનીર ના કોફતા (Dudhi Paneer Kofta Recipe In Gujarati)
#AM3 દૂધીનું શાક બાળકો અને આજના યંગ જનરેશનને ભાવતું નથી એટલે મેં એ દૂધીના કોકતા બનાવી અને ટામેટાની ગ્રેવી સાથે બનાવ્યું છે અને સ્વાદમાં પણ સારું લાગે છે સ્વાદિષ્ટ પણ છે સાથે-સાથે હેલ્ધી પણ બને છે દૂધીમાં વિટામિન પ્રોટીન મિનરલ વગેરે ખૂબ પ્રમાણમાં રહેલા હોવાથી કોરોના યુગમાં અને ખૂબ જ તાકાત આપે તેવું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી અનેક રોગોનું નિવારણ કરી શકાય છે. તેથી જુદી જુદી રીતે સરગવાનોભોજનમાં ઉપયોગ કરવો જોઈએ.#AM1 Rajni Sanghavi -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
#SVCઅત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે. Nisha Shah -
-
કાચા કેળાની કોફતા (Raw banana kofta Recipe in Gujarati)
#GA4#Week2મેં અહીંયા કાચા કેળાનો ઉપયોગ કોફતા બનાવવા માટે કર્યો છે અને એને ગ્રેવી સાથે બનાવવાથી તેનો ખૂબ જ અલગ ટેસ્ટ આવે છે. Ankita Solanki -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
ચીઝ વેજ પરાઠા (Cheese Veg paratha Recipe In Gujarati)
પરાઠા અનેક રીતે બનાવી શકાય છે તેમાં ઘણી વેરાઈટી કરી શકાય છે પણ જો બાળકોને બટેટા સાથે વેજ ચીઝ આપીએ તો હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય છે#GA4 #week 1 Rajni Sanghavi -
કાચા કેળાં નાં કોફતા (Raw Banana Kofta recipe in Gujarati)
કાચા કેળાં આ સીઝન માં ખાવા ખૂબ ફાયદાકારક છે. મે પ્રથમ વાર જ કોફ્તા બનાવ્યા... ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. આ રેસિપી મે @Parul_25 ની રેસીપી પર થી બનાવી. Disha Prashant Chavda -
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14530880
ટિપ્પણીઓ (5)