દૂધી ટમેટાનૂં સૂપ

Shilpa
Shilpa @cook_26428631
શેર કરો

ઘટકો

30 મીનિટ
2 વ્યક્તિ
  1. નાનું બાઉલ સુધારેલ દૂધી
  2. મોટું બાઉલ ટામેટાં
  3. ટેબલસ્પુન બટર
  4. ૧ નાની ચમચીમરી પાઉડર
  5. ૧ નાની ચમચીસંચળ પાઉડર
  6. સોપારી જેટલો ગોળ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મીનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધી અને ટામેટાં ધોઈને સમારવા

  2. 2

    સમારીને કૂકરમાં બે સીટી વગાડવી
    તેને ક્રશ કરી ગાળી લેવું.

  3. 3

    તેમાં બધો મસાલો કરી ખૂબ ઉકાળવું.
    ઊકળી જાય એટલે તેમાં બટર અને કોથમીર નાંખી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa
Shilpa @cook_26428631
પર

ટિપ્પણીઓ

Similar Recipes