મેક્સીકન બીન્સ ચાટ (Mexican Beans Chaat Recipe in Gujarati)

Hetal Soni @cook_27650836
મેક્સીકન બીન્સ ચાટ (Mexican Beans Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બનાવેલી રોટલી લઇ તેના ચોરસ 4 પીસમા કટ કરવી.પછી તડીલેવી
- 2
ત્યારબાદ કેપ્સીકમ,ટામેટાં ચોપકરેલા લઇ તેમા મીંઠૂ,કેચપ,ખાંડ પાઉડર,તીંખા પાઉડર,ઓરેગાનો,મીક્સ હબૅ,લીંબુનો રસનાખી મીક્સ કરવુ. બાદમા તેને તડેલી રોટી પીસ ઉપર પાથરવુ.
- 3
ત્યારબાદ બધા કથોડ લઇ તેમા ચીઝ ઉમેરી મીક્સ કરીલેવુ. બાદમા તેને રોટી ઉપર પાથરવુ.
- 4
બાદમા તેને કોથમરીથી ગારૅનીસ કરી સર્વ કરવુ. આ મેક્સીકન બીન્સ ચાટૅ ખાવામા બોવજ ટેસ્ટી લાગે છે તો જરૂરથી બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સીકન બ્રેડ પીઝા (Mexican Bread Pizza Recipe in Gujarati)
#GA4#week21#Mexican Payal Sachanandani (payal's kitchen) -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21# kidney beans/કિડની બિન્સ#mexican/મેક્સિકન Kinu -
-
-
-
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#cookpadindia#GA4#Week21#mexican#rice#cookpadgujrati#rajma jigna shah -
-
-
-
કિડની બિન્સ સલાડ (Kidney beans salad Recipe in Gujarati)
#GA4#Week21#kidney beans salad Bhumi R. Bhavsar -
મેક્સીકન ચીલી બીન્સ સૂપ(Mexican chilli beans soup recipe in gujarati)
#GA4#Week10#soup Bhumi Rathod Ramani -
-
બીન્સ ઓપન ટોસ્ટ (Beans open toast recipe in Gujarati) (Jain)
#કઠોળ ની વાનગી#beans#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14529280
ટિપ્પણીઓ (5)