સ્પિનચ રોલ (Spinach Roll Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#GA4
#Week21
#roll
#post2

સ્પાઈસિ ટેન્ગી સ્પિનચ રોલ

સ્પિનચ રોલ (Spinach Roll Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week21
#roll
#post2

સ્પાઈસિ ટેન્ગી સ્પિનચ રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮/૯ પાલક ના પાન
  2. ૧બાઉલ કોબીજ નુ છીણ
  3. ૧બાઉલ ગાજરનું છીણ
  4. ૧બાઉલ કેપ્સીકમ નું છીણ
  5. ૧બાઉલ પનીર
  6. મીઠું
  7. ૧ ચમચીલીંબુનો રસ
  8. ૨ચમચી ચાટ મસાલો
  9. ૧ચમચી લસણ ની ચટણી
  10. ૧/૨ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા પાલક ના આખા મોટા પાન ને લઈ તેને સાફ કરી કોરા કરી લેવાના.

  2. 2

    કોબીજ, કેપ્સીકમ, ગાજરને લાંબુ છીણ કરી લેવાનું પનીર ને ક્રમબલ કરી લેવાનું.

  3. 3

    એક બાઉલમાં બધું મિક્સ કરી તેમાં પનીર નાખી હવે તેમાં મીઠું, લસણની ચટણી,ચાટ મસાલો, મરીનો ભૂકો, અને લીંબુનો રસ નાખી બરાબર હલાવી મિક્સ કરી દેવાનું.

  4. 4

    હવે પાલક નું પાન લઇ તેની બરાબર પાથરી દો હવે તેનો રોલ વાળી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes