ચણા દાળ અને દૂધી નાં દાળવડાં (જૈન) (Chana Dal & Doodhi Na Dal Vada Recipe In Gujarati)

#fav
#trend2
#dalvada
#week2
#cookpadguj
#cookpadindia
દરેક ગુજરાતી ઘરમાં દાળવડા તો બનતા જ હોય છે પરંતુ અહીં મેં દાળવડા જોડે દૂધીના કોમ્બિનેશન કરીને એક અલગ પ્રકારના જ દાળવડા તૈયાર કર્યા છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. સામાન્ય રીતે મગ ની દાળ નો ઉપયોગ કરી ને દાળવડાં બનાવવા માં આવે છે પણ અહી મે ચણા ની દાળ નો ઉપયોગ કરી ને દાળવડાં બનાવ્યા છે સાથે દૂધી નો ઉપયોગ કર્યો છે. ચણા ની દાળ માં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે સાથે સાથે આર્યન, કેલ્શિયમ, કોલેટ અને મેગનીશિયમ પણ સારી માત્રા માં મળે છે આ સાથે દૂધી શરીર ની ગરમી દૂર કરી ઠંડક આપનારી છે. આ કોમ્બિનેશન થી તૈયાર કરેલા દાળવડાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ચણા દાળ અને દૂધી નાં દાળવડાં (જૈન) (Chana Dal & Doodhi Na Dal Vada Recipe In Gujarati)
#fav
#trend2
#dalvada
#week2
#cookpadguj
#cookpadindia
દરેક ગુજરાતી ઘરમાં દાળવડા તો બનતા જ હોય છે પરંતુ અહીં મેં દાળવડા જોડે દૂધીના કોમ્બિનેશન કરીને એક અલગ પ્રકારના જ દાળવડા તૈયાર કર્યા છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. સામાન્ય રીતે મગ ની દાળ નો ઉપયોગ કરી ને દાળવડાં બનાવવા માં આવે છે પણ અહી મે ચણા ની દાળ નો ઉપયોગ કરી ને દાળવડાં બનાવ્યા છે સાથે દૂધી નો ઉપયોગ કર્યો છે. ચણા ની દાળ માં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે સાથે સાથે આર્યન, કેલ્શિયમ, કોલેટ અને મેગનીશિયમ પણ સારી માત્રા માં મળે છે આ સાથે દૂધી શરીર ની ગરમી દૂર કરી ઠંડક આપનારી છે. આ કોમ્બિનેશન થી તૈયાર કરેલા દાળવડાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને 2/3 વાર ધોઈ ને ચપટી ખાવા નો સોડા ઉમેરી ને 7/8 પલાળી રાખો.
- 2
દાળ માં થી પાણી નિતારી લો અને ચણા ની દાળ મિસર જાર માં ક્રશ કરી લો. તેમાં છીણેલી દૂધી, કોથમીર, લીલાં મરચાં,હિંગ, સુકુ આદુ, મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
- 3
એક કડાઈ માં તેલ મૂકી તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ખીરા માં થી દાળવડાં સોનેરી લાલાશ પડતાં તળી લો.
- 4
તૈયાર દાળવડાં ને કોથમીર મરચાં ફુદીનો ની ચટણી અને તળેલા લીલાં મરચાં, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 5
અહીં સાથે મેં મિક્સ ફ્રૂટ મોકટેલ સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
ચણા ની દાળ અને દૂધી ની છાલ ની ચટણી :
#RB10#my recipe book અત્યારે દૂધી સરસ આવે..એટલે આ દૂધી ની છાલ સાથે ચણા દાળ નો ઉપયોગ કરી અમે ચટણી બનાવી લઇએ બહું જ સરસ સ્વાદ માં લાગે છે... Krishna Dholakia -
દૂધી ચણાની દાળ નાં કબાના (Dudhi Chana dal Kabana Recipe in Gujarati)(Jain)
#GA4#WEEK11#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી અને ચણાની દાળનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે આ કોમ્બિનેશન નું શાક તો બધા બનાવતા જ હોય છે પણ મેં આ બંનેનો ઉપયોગ કરીને એક અલગ જ વાનગી તૈયાર કરી છે જે સ્વાદમાં ખુબજ સરસ છે આવી ગુલાબી ઠંડીમાં તથા વરસતા વરસાદમાં આ વાનગી ખાવાની મજા આવે છે. Shweta Shah -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21દાળ એ લગભગ દરેક નાં ઘરમાં બનતી વાનગી છે.એમાં પણ આપને ઘણી દાળ નો ઉપયોગ કરીએ છીએ જેમ કે તુવર, મગ,અડદ,ચણા વગેરે.આજે મે પણ ચણા ની દાળ નો ઉપયોગ કર્યો છે પણ સાથે તેમાંદૂધી નો ઉપયોગ કરી દૂધી ચણા ની દાળ બનાવી છે.જે સ્વાદ માં પણ ખુબજ સારી લાગે છે. khyati rughani -
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
દૂધી ના ભજીયા !!(dudhi na bhajiya in Gujarati)
#વિકમીલ૩ભજીયા તો બહુજ ખાદા હશે પણ આવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધી ના ભજીયા કદાચ ક્યારેય નહીં ખાધા હોય. જેમને દૂધી નથી ભાવતી તેમને ખબર પણ નહીં પડે કે આ ભજીયા માં દૂધી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Jagruti Manish (Dalwadi) Shah -
મગ ની દાળ ના જીની ઢોસા(Jeeni Dosa Of Mug Dal Recipe In Gujarati)
#સાઉથસાઉથ માં પ્રખ્યાત એવા ઢોસા માં થોડું ચેન્જ લાવી મગની દાળ ને પલાળી ખીરું તૈયાર કરી બાળકો ને ગમે તેવા જીની ઢોસા બનાવ્યાં... સ્વાદ માં ટેસ્ટી અને મજેદાર છે આ ઢોસા 😋 Neeti Patel -
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani -
દૂધી ચણા દાળ નું શાક
#SSM દુધી ઠંડી અને પાણી વાળી હોય છે, શાક ઝડપથી બની જાય છે ને ટેસ્ટ માં પણ સારું લાગે છે. દૂધી સાથે ચણા ની દાળ, મરચું, ટામેટું, લસણ નાંખી ને બનાવી એ તો ઓર ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ચટપટી ચણા દાળ ભેળ બધાં ની ફેવરીટ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી બનાવી શકો છો. ઉતરાયણ પર્વ માં પતંગ ચગાવતા ચણા દાળ ભેળ ની મજા લો. Bhavna Desai -
અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#treandઆ રેસીપી માં ચણા ની દાળ નો ઉપયોગ કરી રહ્યા છે.pala manisha
-
ચણાની દાળના દાળવડા (Chana Ni Dal Na Dal Vada Recipe In Gujarati)
#trendમગની દાળના દાળવડા તો ખાધા હશે,પણ આવા ચણાની દાળ ના દાળવડા કયારેય ન ખાઘા હોય એવા બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ દાળવડા બનાવ્યાં છે. Patel Hili Desai -
ચણા દાળ ના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
#GA4#Week3આપણે સવારે ને બપોરે નાસ્તા માં મોટાભાગે કંઈક તીખુ અને કુરકુરુ ખાઈએ છીએ તો એ માટે ચણા દાળ પકોડા ઘરે બનાવી શકાય . જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ને કુરકુરે હોવા ની સાથે સોફ્ટ ને ટેસ્ટી પણ હોય છે તો ચાલો જોઈએ રેસિપિ 👇👇 Kamini Patel -
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધ ની સાથે ચણા ની દાળ સરસ લગે છે આજ ખાતુ મીઠું શાક બનાવીયુ છે. Harsha Gohil -
ચણા ની દાળ નો સલાડ (Chana Ni Dal No Salad recipe in Gujarati)
સલાડ વિના કોઈ પણ ડિશ જાણે અધૂરી જ લાગે.મારા ઘર મા દરરોજ સલાડ અલગ અલગ જોઈએ.માટે આજે મેં ચણા ની દાળ નો સલાડ બનાવ્યો છે#સાઈડ Nidhi Sanghvi -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
દૂધી ચણાની દાળનું શાક જૈન (Dudhi Chana Dal Shak Jain Recipe In Gujarati)
#GA4#Week21#BOTTLE GUARD#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી એક સુપાચ્ય અને શરીરને ઠંડક આપતું શાક છે. આંખોના તેજ માટે શરીરની તજા ગરમી માટે વગેરેમાં ખૂબ જ ગુણકારી છે. આ ઉપરાંત દુધી માંથી તૈયાર કરવામાં આવતું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી દુધી નું સેવન દરરોજના આહારમાં કરવું જોઈએ. અહીં મેં દૂધનો ઉપયોગ કરી તેની સાથે ચણાની દાળ મિક્સ કરી દૂધી ચણાની દાળનું ખાટું મીઠું અને રસાવાળું શાક તૈયાર કરે છે. Shweta Shah -
દૂધી અને ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધીનું શાક તો ચણા દાળ સાથે ખૂબ સરસ લાગે છે. વધારે ગુજરાતીઓ નાં ઘર માં આ શાક બને છે. અહીં મેં લીલાં મસાલા માં શાક બનાવ્યું છે. ખૂબ સરસ અને લઝઝીઝ બન્યું છે. Asha Galiyal -
દૂધી અને ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી પચવામાં હલકી અને હેલ્ધિ છે.વજન ઘટાડવા મતે તેનો રસ ખૂબજ ફાયદકરક છે, ચણા ની દાળ પણ પૌષ્ટિક છે. Kalpana Parmar -
દૂધી અને ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં આવે છે. ત્યારે બધી જ ગૃહિણી ને રોજ સાના શાક બનાવા તે મુંઝવણ થતી હોય છે. દૂધી એ એવું શાક છે. જે ઉનાળામાં આવે છે. આજે આપણે ચણા ની દાળ અને દૂધી નું શાક બનાવી એ.Cookpad kichen Star challenge#KS6 Archana Parmar -
ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ#LB #RB12 #Week12 #SRJ#લંચ_બોક્સ_રેસીપી #દૂધીચણાદાળનુંશાક #SuperReceipesOfJune#Cookpad #Cookpadindia #Cookpadgujarati#Cooksnapchallengeદૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ --- સ્કૂલ કે ઓફિસ માં લંચ બોક્સ માટે આ પરફેક્ટ રેસીપી છે . સ્વાદ સાથે ખૂબજ પૌષ્ટિક છે . મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવે છે . Manisha Sampat -
સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ચણા ની દાળ ના દાળવડા (South Indian Style Chana Dal Dalvada Recipe In Gujarati)
દાળવડા |સાઉથઈન્ડિયન ચણા ની દાળ ના વડા |મોન્સૂન સ્પેશ્યિલ રેસિપી Shweta Neeshant Jani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
આ રેસિપી માં મેં મગની દાળ ને બદલે ચણા ની દાળ નો ઉપયોગ કરયો છે Kirtida Buch -
લીલાં ચણા ની દાળ (Green Chana Dal Recipe In Gujarati)
#AM1Week 1દાળ તો ઘણી અલગ અલગ બને પણ આ લીલાં ચણા ની દાળ ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. વિન્ટર માં ચણા સરસ આવે છે. મેં અત્યારે ફ્રોઝન ચણા ની દાળ બનાવી છે. Nisha Shah -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi chana dal subzi recipe in gujarati)
#GA4#Week21#Bottlegourdદૂધી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. દૂધી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવીએ છીએ જેમ કે હલવો, મુઠીયા, થેપલા વગેરે. દૂધી નું શાક પણ સરસ લાગે છે અને તેમાં ચણા દાળ ઉમેરી દઈએ તો વધુ મજા પડે. Shraddha Patel -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (4)