રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરો
- 2
Sweet corn ને મિક્ષ્ચર જાનમાં અટ kachri ક્રશ કરી લેવી
- 3
એક પેનમાં 2 ટેબલ સ્પૂન l લીલા લસણની પેસ્ટ કાંદા પછી મરચા sweet સ્વાદાનુસાર મીઠું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બધુ બરાબર સાંતળી લેવું
- 4
એક પ્લેટમાં ઘઉંનો લોટ મીઠું હાફ ટેબલ સ્પૂન oil નાખી જરૂર મુજબ પાણી એડ કરી પરોઠા જેવો લોટ બાંધી લેવો
- 5
તેનાં લુવા તૈયાર કરી અને રોટલી વણી લેવી પછી તેને પટ્ટી શેપ આપી દેવો
- 6
તેની લાંબી પટ્ટી કરી અને તેને સમોસાની મસાલો એક કરી સમોસા રેડી કરો
- 7
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો સમોસા બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય લેવા તૈયાર છે સ્વીટ કોર્ન સમોસા તેને કેચપ સાથે સર્વ કરો
Similar Recipes
-
ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaઆપણા ગુજ્જુ ના ફેવરિટ સમોસા... Velisha Dalwadi -
-
-
-
-
-
-
-
-
Cheese Sweet corn
#mm In rainy atmosphere allPeoples like hot, tasty andYummy munchies any time.I have make cheese sweet corn dish .my family's favorite dish . Bhavnaben Adhiya -
સ્વીટ કોર્ન સૂપ(sweet corn soup recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦#સુપરસેફ૩#મોનસુન Shweta Kunal Kapadia -
-
-
બેઝીલ ઓરેગાનો ફ્લેવર સ્વીટ કોર્ન (Basil Oregano Flavoured Sweet Corn Recipe In Gujarati)
મારી રેસીપી મા મે સ્વીટ કોર્ન માં બેઝીલ ઓરેગાનો ની ફલેવર આપી છે કે મારા ઘર માં બઘા ખુબજ ટેસ્ટી લાગી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
સ્વીટ કોર્ન વડા (Sweet corn vada recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ30#સુપરશેફ3 #મોનસૂનચાલુ વરસાદે ગરમા-ગરમ મકાઈ ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. વરસાદમાં અલગ અલગ જાતના ભજીયા, પકોડા તેમજ વડા બનતા હોય છે. તો આજે મેં મકાઈ નો ઉપયોગ કરીને તેના વડા બનાવ્યા છે. Kashmira Bhuva -
-
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe in Gujarati)
#GA4#week21#SHEETALBOMBAY#cookpadindia#cookpadgujarati Sheetal Nandha -
-
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.#GA4#Week8#sweetcornBrinda morzariya
-
-
-
-
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553462
ટિપ્પણીઓ (7)