રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. 1બાઉલ sweet corn
  2. 1બાઉલ મોરસની ભાજી
  3. 1બાઉલ કટ કરેલા બાફેલા બટેટા
  4. 1બાઉલમાં બાફેલા વટાણા
  5. 1બાઉલ કટ કરેલા કાંદા
  6. 2 ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  7. ૧ નંગલીંબુ નો રસ
  8. સ્વાદ અનુસારનમક
  9. સ્વાદ અનુસારલાલ મરચું
  10. સ્વાદ અનુસારગરમ મસાલો
  11. 2 ટેબલ સ્પૂનકોથમીર
  12. વઘાર માટે બે ટેબલસ્પૂન તેલ
  13. ગ્રેવી બનાવવા માટે
  14. 1baul કટ કરેલા લીલા કાંદા
  15. 1baul કટ કરેલી મોરસ અને પાલકની ભાજી કાંદા બે વાર આવી ગયો
  16. 2 ટેબલસ્પૂનલીલા લસણની પેસ્ટ
  17. ગ્રેવી ના વઘાર માટે
  18. બાદિયાન બે નંગ લવિંગ ૧ નાનો ટુકડો તજ વરિયાળી
  19. ફ્રાય કરવા માટે પોટેટો ચિપ્સ વિથ sweet corn
  20. 1બાઉલ મેંદો અને રવો મિક્સ અડધો બાઉલ મોરસની ભાજી પેસ્ટ
  21. ફ્રાય કરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પ્લેટમાં બધી વસ્તુઓ તૈયાર કરી લેવી

  2. 2

    મોરસ ના મસાલા બનાવવા માટે રીત સૌપ્રથમ પેણીમાં ૨ tablespoons તેલ ગરમ થવા મૂકો તેમાં 2 ટેબલ ચમચી આદુ મરચાની લસણની પેસ્ટ હવે તેમાં કટ કરેલા કાંદા અને મોરસની કટ કરેલ ભાજી એડ કરવી હવે તેને બરાબર મિક્સ કરી તેમાં બાફેલા બટેટા અને વટાણા એડ કરવા હવે તેમાં સ્વાદ અનુસાર નમક લાલ મરચું અને ગરમ મસાલો અને લીંબુનો રસ એડ કરો હવે તેને નીચે ઉતારી લેવું ઠંડુ થયા બાદ તેમાં કોથમીર એડ કરવી

  3. 3

    એક બાઉલમાં રવો મેંદો લઈ તેમાં સ્વાદ અનુસાર નમક અને મોરસ ભાજી ની પેસ્ટ 2 ટેબલ ચમચી તેલ નાખી લોટ બાંધો લોટને દસ મિનિટ રેસ્ટ આપો

  4. 4

    ગ્રેવી બનાવવા માટે રીત એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ થવા મૂકો હવે તેમાં બાદિયાન લવિંગ તજ નો ટુકડો અને વરિયાળી 2 ટેબલસ્પૂન લીલા લસણની પેસ્ટ 2 ટેબલસ્પૂન આદું-મરચાની પેસ્ટ એક બાઉલ લીલા કાંદા અને મોરસ ની ભાજી ની પ્યુરી સ્વાદ અનુસાર નમક 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરી અને બરાબર મિક્સ કરી લેવું ગ્રેવીને બરાબર સાતરી લેવી અને નીચે ઉતારી લેવું

  5. 5

    એક પેણીમાં તેલ ગરમ થવા મૂકો એક પ્લેટમાં sweet corn અને પોટેટો ચીપ્સ લેવા બંને મા એક ટેબલસ્પૂન રવો એડ કરવો તેમાં લીલા મરચા ની પેસ્ટ નાખવી સ્વાદ અનુસાર નમક બંને ને અલગ-અલગ ફ્રાય કરી લેવા

  6. 6

    એક બાઉલમાં બેસન લઈ જેમાં મોરસની ભાજી ની પેસ્ટ અને સ્વાદ અનુસાર નમક લોટ બાંધવો અને તેની સેવ તૈયાર કરવી

  7. 7

    હવે રવા અને મેંદાના લોટ માંથી મોટો લૂઓ તૈયાર તેમાંથી રોટલી વણી લેવી અને તેના બે પાટ પારી લેવા તેમાં 1 ટેબલસ્પૂન મોરસ નો મસાલો મૂકી અને મનગમતો શેપ આપી દેવો

  8. 8

    એક પેણીમાં તેલ ગરમ થવા મૂકો તૈયાર થયેલા લોટમાંથી ગ્રીન સેવ તૈયાર કરી લેવી હવે તૈયાર થયેલા મોરસ ને ફ્રાય કરી લેવા હવે સર્વિંગ પ્લેટ લઈ મોરસ ના પીસ પાડી લેવા તેના ઉપર ગ્રેવી તૈયાર થયેલી sweet corn અને potato chips મૂકી તેના ઉપર મીઠી ચટણી અને લસણની ચટણી કાંદા અને ઉપરથી ગ્રીન સેવ ભભરાવી અને કોથમીરથી ગાર્નિશિંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes